Ahmedabad: હોળીના તહેવારને ધ્યાને રાખી રેલવે વિભાગ દોડવાશે સ્પેશ્યિલ ટ્રેન, વતન જવા માગતા મુસાફરોને થશે ફાયદો

Ahmedabad: હોળાના તહેવારને ધ્યાને રાખી રેલવે વિભાગે વિશેષ ટ્રેન દોડાવવાનું નક્કી કર્યુ છે. જેથી વતન જતા મુસાફરોને હાલાકી ન પડે. તહેવારોમાં રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ રહે છે ત્યારે મુસાફરોની સુવિધા માટે વિશેષ ટ્રેન દોડાવવાનુ નક્કી કરવામાં આવ્યુ છે. જેથી મુસાફરોને હાલાકી ન પડે.

Ahmedabad: હોળીના તહેવારને ધ્યાને રાખી રેલવે વિભાગ દોડવાશે સ્પેશ્યિલ ટ્રેન, વતન જવા માગતા મુસાફરોને થશે ફાયદો
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Feb 27, 2023 | 5:41 PM

હોળીના તહેવારમાં લોકો પરિવાર સાથે તહેવારોની ઉજવણી માટે મોટી સંખ્યામાં પોતાના વતન જતા હોય છે. વતન જવા માટે અગાઉથી ટ્રેનના બુકિંગ પણ વધી જતા હોય છે. જેના કારણે રેલવે સ્ટેશન પર અત્યારથી જ લોકોની ભીડ જોવા મળી રહી છે. આ ભીડને પહોંચી વળવા માટે મુસાફરોને હાલાકી ન પડે તે માટે રેલવે વિભાગ વિશેષ ટ્રેન ચલાવવાનુ નક્કી કર્યુ છે. રેલવે વિભાગ જે વિશેષ ટ્રેન દોડાવવાનું છે તેમા…

  • રેલવે ઓખા બાંદ્રા સ્પેશ્યલ ટ્રેન ચલાવશે
  • અમદાવાદ અને કરમાલી વચ્ચે વિશેષ ટ્રેન ચલાવશે
  • ગાંગ્રા માટે સ્પેશ્યલ ટ્રેન ચલાવશે.
  • દક્ષિણ ગુજરાત માટે સ્પેશ્યલ ટ્રેન ચલાવશે
  • બાંદ્રા વિરંગના ઝાંસી સ્પેશ્યલ ટ્રેન
  • અમદાવાદ કાનપુર સ્પેશ્યલ ટ્રેન
  • અમદાવાદ આગ્રા કેન્ટ સ્પેશ્યલ ટ્રેન
  • મુંબઈ સેન્ટ્રલ ભગત કોઠી ટ્રેન
  • અમદાવાદ પટના ટ્રેન
  • બાંદ્રા ભાવનગર સ્પેશ્યલ ટ્રેન
  • ઓખા નાહરલગુલ સ્પેશ્યલ ટ્રેન
  • ઉધના મંગલુર સ્પેશ્યલ ટ્રેન

આ તમામ ટ્રેન રેલવે વિશેષ ભાડા સાથે દોડાવાશે. જેથી રેલવેને નુકસાન ન જાય અને લોકોને સુવિધા પણ મળી રહે. એટલુ જ નહીં વતન જવા માટે લોકો 10 દિવસ કે તેના પહેલા વતન જતા હોય છે. જેના માટે તેઓ મહિના કે બે મહિના પહેલા ટીકીટ બુકીંગ કરાવતા હોય છે. જેના કારણે હાલમાં કોઈ ટ્રેનમાં 50 કે 100 વેઇટિંગ ચાલી રહ્યું છે. જે વેઇટિંગ અને લોકોની ભીડ ને પહોંચી વળવા માટે રેલવે દ્વારા જે ટ્રેનમાં 24 કોચ છે અને તેમાં વેઇટિંગ ચાલી રહ્યું છે. તો તેવી ટ્રેનમાં એક્સ્ટ્રા કોચ મૂકીને મુસાફરોને તેમના વતન પહોંચાડવા નિર્ધાર કર્યો છે. તેમજ વધુ કેટલીક સ્પેશ્યલ ટ્રેન દોડાવવી હોય કે એક્સ્ટ્રા કોચ લગાવવા હોય તો તેની પણ રેલવે એ તૈયારી દર્શાવી છે.

ઉલ્લેખનીય છે કે સ્પેશ્યલ ટ્રેનની વાત હોય કે રૂટિન. તમામમાં હાલ ધમધોકાર બુકીંગ ચાલી રહ્યું છે. લોકો વેબસાઈટ અને રિઝર્વેશન કેન્દ્ર પરથી ટીકીટ બુકીંગ કરાવી રહ્યા છે. જોકે વિશેષ ટ્રેન વિશેષ ભાડા સાથે દોડવાની હોવાથી મુસાફરોને તે ટિકિટ મોંઘી પડી શકે છે. જોકે તહેવારની ઉજવણી કરવા માટે લોકો વધુ ભાડા સાથે પોતાના વતન જઈ રહ્યા છે. તો એક અંદાજ એવો છે કે આ વર્ષે રેલવેમાં હોળી દરમિયાન વધુ મુસાફરો મુસાફરી કરી શકશે.

T20માં ભારત માટે વર્ષ 2024 રહ્યું શાનદાર
અમીર લોકો સવારે 9 વાગ્યા પહેલા કરી લે છે આ 6 કામ, સફળતાની મળે છે ગેરંટી
ન પાણી કે ન સાબુ, ગરમ કપડાંને સ્વચ્છ કરવા માટે કરો આ 2 કામ
Vitamin B12 : મહત્તમ ફાયદા માટે વિટામીન B12 સપ્લિમેન્ટ્સ ક્યારે લેવાં?
ન્યુમોનિયા, ઉલટી, પેટનો દુખાવો કે ઝાડા જેવી બીમારીઓ માટે EMERGENCY ઘરેલુ ઉપચાર
Astro Tips : ધનવાન બનવું હોય તો રાત્રે સૂતા પહેલા કરી લો આ કામ, જુઓ Video
અમદાવાદના નહેરુનગર-માણેકબાગ રોડ પર ગોળીબાર, જુઓ Video
અમદાવાદના નહેરુનગર-માણેકબાગ રોડ પર ગોળીબાર, જુઓ Video
હવે નહીં મળે અમદાવાદના કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટ !
હવે નહીં મળે અમદાવાદના કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટ !
શિયાળુ પાક માટે યોગ્ય નથી વાતાવરણ- અંબાલાલ પટેલ
શિયાળુ પાક માટે યોગ્ય નથી વાતાવરણ- અંબાલાલ પટેલ
રાજકોટમાં સરકારી અનાજમાં ભ્રષ્ટાચારનો સડો, સાંસદે લીધો કલેક્ટરનો ઉધડો
રાજકોટમાં સરકારી અનાજમાં ભ્રષ્ટાચારનો સડો, સાંસદે લીધો કલેક્ટરનો ઉધડો
ઈસ્કોન પ્લેટિનમમાં કેવી રીતે લાગી આગ, જાણો આગનો આંખે દેખ્યો અહેવાલ
ઈસ્કોન પ્લેટિનમમાં કેવી રીતે લાગી આગ, જાણો આગનો આંખે દેખ્યો અહેવાલ
કાલોલના મેદાપુરમાં ખનીજ ચોરોની દાદાગીરીનો Video થયો વાયરલ
કાલોલના મેદાપુરમાં ખનીજ ચોરોની દાદાગીરીનો Video થયો વાયરલ
વિશ્વામિત્રી નદી બની દૂષિત, ડ્રેનેજના પાણી નદીમાં ઠાલવતા હોવાનો આક્ષેપ
વિશ્વામિત્રી નદી બની દૂષિત, ડ્રેનેજના પાણી નદીમાં ઠાલવતા હોવાનો આક્ષેપ
ભેંસોએ સિંહણને ઊભી પુછડીએ ભગાડી, જુઓ અમરેલીના રાજુલાનો આ Video
ભેંસોએ સિંહણને ઊભી પુછડીએ ભગાડી, જુઓ અમરેલીના રાજુલાનો આ Video
સુરતમાં હની ટ્રેપમાં લોકોને ફસાવી રૂપિયા પડાવતો નકલી PSI ઝડપાયો
સુરતમાં હની ટ્રેપમાં લોકોને ફસાવી રૂપિયા પડાવતો નકલી PSI ઝડપાયો
ઝૂલતા પૂલ દુર્ઘટના કાંડના આરોપી જયસુખ પટેલની કરાઈ મોદક તુલા- Video
ઝૂલતા પૂલ દુર્ઘટના કાંડના આરોપી જયસુખ પટેલની કરાઈ મોદક તુલા- Video
g clip-path="url(#clip0_868_265)">