અમદાવાદમાં દશેરાના તહેવારને લઈ કોર્પોરેશનનું ચેકિંગ, ફરસાણ અને મિઠાઈની દુકાનો પર સપાટો

|

Oct 24, 2020 | 6:36 PM

દશેરાના તહેવારને લઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પેરેશનની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા મિઠાઈ તેમજ ફરસાણની દુકાન પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ચેકિંગ અંતર્ગત આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પેરેશનની આરોગ્ય વિભાગની ટીમે લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર દુકાનો પર ચેકિંગ હાથ ધર્યું છે. ઉલ્લેખનીય છે કે કોર્પોરેશનની ટીમ દ્વારા 77 એકમો પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, જેમાં […]

અમદાવાદમાં દશેરાના તહેવારને લઈ કોર્પોરેશનનું ચેકિંગ, ફરસાણ અને મિઠાઈની દુકાનો પર સપાટો

Follow us on

દશેરાના તહેવારને લઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પેરેશનની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા મિઠાઈ તેમજ ફરસાણની દુકાન પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ચેકિંગ અંતર્ગત આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પેરેશનની આરોગ્ય વિભાગની ટીમે લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર દુકાનો પર ચેકિંગ હાથ ધર્યું છે. ઉલ્લેખનીય છે કે કોર્પોરેશનની ટીમ દ્વારા 77 એકમો પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, જેમાં 30થી વધુ એકમોને નોટિસ ફટકારવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે કોરોના વાઈરસના કારણે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા વિશેષ તકેદારી રાખી કોરોનાની માર્ગદર્શિકાનું પાલન થઈ રહ્યું છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવી.

 

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 6:35 pm, Sat, 24 October 20

Next Article