અમદાવાદ: સમરસ હોસ્ટેલમાંથી કોરોનાનો દર્દી ફરાર, યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

|

Sep 28, 2020 | 4:05 PM

અમદાવાદની સમરસ હોસ્ટેલમાંથી કોરોના વાઈરસનો દર્દી ફરાર થઈ ગયો છે. તમને જણાવી દઈએ કે 30 વર્ષીય પ્રકાશ કનૈયાલાલ પટણી નામનો દર્દી ફરાર થયો છે. દર્દી મેઘાણીનગરના કહારનાથનો રહેવાસી છે. ત્યારે યુનિવર્સિટી પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. Web Stories View more બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર અક્ષય […]

અમદાવાદ: સમરસ હોસ્ટેલમાંથી કોરોનાનો દર્દી ફરાર, યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

Follow us on

અમદાવાદની સમરસ હોસ્ટેલમાંથી કોરોના વાઈરસનો દર્દી ફરાર થઈ ગયો છે. તમને જણાવી દઈએ કે 30 વર્ષીય પ્રકાશ કનૈયાલાલ પટણી નામનો દર્દી ફરાર થયો છે. દર્દી મેઘાણીનગરના કહારનાથનો રહેવાસી છે. ત્યારે યુનિવર્સિટી પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 4:29 am, Wed, 10 June 20

Next Article