અમદાવાદ: સમરસ હોસ્ટેલમાં ફરજ બજાવતા કોર્પોરેશન અને સ્ટાફની ગંભીર બેદરકારી આવી સામે, જુઓ VIDEO

|

Sep 29, 2020 | 12:05 PM

અમદાવાદની સમરસ હોસ્ટેલમાં ફરજ બજાવતા કોર્પોરેશન અને સ્ટાફની ગંભીર બેદરકારી સામે આવી છે. સમરસ હોસ્ટેલમાં કોરોના પોઝિટીવ દર્દીનું મૃત્યુ થયું છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ દર્દીઓને જમવાનું પહોંચાડવા આવેલી ટીમને રૂમમાંથી વાસ આવી અને સ્ટાફનું ધ્યાન દોરવામાં આવ્યું. ત્યારબાદ રૂમને ખોલીને ચેક કરવામાં આવ્યો તો દર્દી ત્યાંથી મૃત હાલતમાંથી મળી આવ્યો અને તેના શરીરમાંથી […]

અમદાવાદ: સમરસ હોસ્ટેલમાં ફરજ બજાવતા કોર્પોરેશન અને સ્ટાફની ગંભીર બેદરકારી આવી સામે, જુઓ VIDEO

Follow us on

અમદાવાદની સમરસ હોસ્ટેલમાં ફરજ બજાવતા કોર્પોરેશન અને સ્ટાફની ગંભીર બેદરકારી સામે આવી છે. સમરસ હોસ્ટેલમાં કોરોના પોઝિટીવ દર્દીનું મૃત્યુ થયું છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ દર્દીઓને જમવાનું પહોંચાડવા આવેલી ટીમને રૂમમાંથી વાસ આવી અને સ્ટાફનું ધ્યાન દોરવામાં આવ્યું. ત્યારબાદ રૂમને ખોલીને ચેક કરવામાં આવ્યો તો દર્દી ત્યાંથી મૃત હાલતમાંથી મળી આવ્યો અને તેના શરીરમાંથી દુર્ગંધ આવી રહી હતી. ત્યારે એવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે દર્દીનું બે દિવસ પહેલા જ મોત થયું છે. સમરસ હોસ્ટેલ પર હાલ પોલીસ પહોંચી છે અને અધિકારીઓ અને તબીબો ચૂપ છે.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 9:35 am, Fri, 8 May 20

Next Article