AMCના સોલિડ વેસ્ટ વિભાગની કાર્યવાહી, કોવિડ-19ની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરતાં નેશનલ હેન્ડલુમ શો રૂમ સિલ કરાયો

|

Sep 19, 2020 | 7:28 PM

AMCના સોલિડ વેસ્ટ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. લો ગાર્ડન પાસે આવેલા નેશનલ હેન્ડલુમ શો રૂમને સિલ કરી દેવામાં આવ્યો છે. કોવિડ-19ની ગાઈડલાઈનનું પાલન ન થતાં આ કાર્યવાહી કરવામાં આવી છે, તેની સાથે જ લો ગાર્ડન રોડ પણ બંધ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. અમદાવાદ શહેરમાં અત્યાર […]

AMCના સોલિડ વેસ્ટ વિભાગની કાર્યવાહી, કોવિડ-19ની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરતાં નેશનલ હેન્ડલુમ શો રૂમ સિલ કરાયો

Follow us on

AMCના સોલિડ વેસ્ટ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. લો ગાર્ડન પાસે આવેલા નેશનલ હેન્ડલુમ શો રૂમને સિલ કરી દેવામાં આવ્યો છે. કોવિડ-19ની ગાઈડલાઈનનું પાલન ન થતાં આ કાર્યવાહી કરવામાં આવી છે, તેની સાથે જ લો ગાર્ડન રોડ પણ બંધ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. અમદાવાદ શહેરમાં અત્યાર સુધી 30,106 કેસ નોંધાઈ ચૂકયા છે અને 1,685 લોકો કોરોના વાઈરસના કારણ મોત પણ થયા છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 6:16 pm, Sun, 23 August 20

Next Article