અમદાવાદ: આંબાવાડીમાં બિલ્ડરની ઓફિસમાં તોડફોડ, ઘટના CCTVમાં થઈ કેદ

|

Oct 01, 2020 | 11:02 PM

અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં બિલ્ડરની ઓફિસમાં તોડફોડની ઘટના સામે આવી છે. બેથી ત્રણ શખ્શોએ ઓફિસમાં તોડફોડ કરી છે. બિલ્ડરની ઓફિસમાં 8થી 10 લાખનું નુકસાન થયું. આ સમગ્ર તોડફોડની ઘટના સીસીટીવીમાં કેદ થઈ અને એલિસબ્રિજ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. &   Web Stories View more મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા […]

અમદાવાદ: આંબાવાડીમાં બિલ્ડરની ઓફિસમાં તોડફોડ, ઘટના CCTVમાં થઈ કેદ

Follow us on

અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં બિલ્ડરની ઓફિસમાં તોડફોડની ઘટના સામે આવી છે. બેથી ત્રણ શખ્શોએ ઓફિસમાં તોડફોડ કરી છે. બિલ્ડરની ઓફિસમાં 8થી 10 લાખનું નુકસાન થયું. આ સમગ્ર તોડફોડની ઘટના સીસીટીવીમાં કેદ થઈ અને એલિસબ્રિજ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

&

 

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article