અમદાવાદ: વતન જવા માટે 2 હજાર જેટલા મજૂરો એકઠા થયા, પોલીસની હાજરીમાં નિયમોની ઐસીતૈસી

|

Sep 29, 2020 | 12:06 PM

અમદાવાદના ગોતા બ્રિજ પાસે 1500થી 2000 મજૂરો પ્રાંત કચેરી ખાતે વતન જવા માટે ઉમટી પડ્યા છે. જો કે પોલીસની હાજરીમાં જ અરાજકતા જેવા દ્રશ્યો જોવા મળ્યા છે. સોશિયલ ડિસ્ટન્સનો પણ અભાવ જોવા મળ્યો છે. પરપ્રાંતિય મજૂરોએ પોલીસની હાજરીમાં જ નિયમોની ઐસતૈસી કરી છે.   Web Stories View more હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું […]

અમદાવાદ: વતન જવા માટે 2 હજાર જેટલા મજૂરો એકઠા થયા, પોલીસની હાજરીમાં નિયમોની ઐસીતૈસી

Follow us on

અમદાવાદના ગોતા બ્રિજ પાસે 1500થી 2000 મજૂરો પ્રાંત કચેરી ખાતે વતન જવા માટે ઉમટી પડ્યા છે. જો કે પોલીસની હાજરીમાં જ અરાજકતા જેવા દ્રશ્યો જોવા મળ્યા છે. સોશિયલ ડિસ્ટન્સનો પણ અભાવ જોવા મળ્યો છે. પરપ્રાંતિય મજૂરોએ પોલીસની હાજરીમાં જ નિયમોની ઐસતૈસી કરી છે.

 

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 6:21 am, Fri, 8 May 20

Next Article