અમદાવાદના MICA સ્કૂલ ઓફ આઇડિયાના પ્રેસિડેન્ટ સાથે થઇ કરોડો રુપિયાની ઠગાઇ, જુઓ Video

|

Apr 15, 2024 | 3:54 PM

અમદાવાદના MICA The School of Ideas ના પ્રેસિડેન્ટ સાથે થયેલી છેતરપિંડીનો થયાનો બનાવ સામે આવ્યો છે. આ છેતરપિંડીના કેસમાં સાયબર ક્રાઇમે 13 આરોપીઓની કરી ધરપકડ કરી છે.

અમદાવાદના MICA The School of Ideas જે મીડિયા અને એન્ટરટેઈનમેન્ટ મેનેજમેન્ટ, ડિજિટલ કોમ્યુનિકેશન મેનેજમેન્ટ, ડેટા સાયન્સ અને બિઝનેસ એનાલિટિક્સ અને સેલ્સ એન્ડ કસ્ટમર રિલેશનશિપ મેનેજમેન્ટ જેવા અભ્યાસક્રમો ચલાવે છે, આ સંસ્થાના પ્રેસિડેન્ટ સાથે છેતરપિંડીનો થયાનો બનાવ સામે આવ્યો છે.

આ પણ વાંચો-Porbandar : મનસુખ માંડવીયાએ શક્તિ પ્રદર્શન કરી ભર્યુ લોકસભાનું ઉમેદવારી ફોર્મ, રોડ શોમાં હજારો લોકો જોડાયા, જુઓ Video

આ છેતરપિંડીના કેસમાં સાયબર ક્રાઇમે 13 આરોપીઓની કરી ધરપકડ કરી છે.વાત જાણે એમ છે કે પ્રેસિડેન્ટના બેંક એકાઉન્ટમાંથી આતંકીઓને ફંડિંગ થયાનું કહી ડરાવી રૂપિયા પડાવ્યા આવ્યા હતા. CBIના નામ અને લોગોનો ઉપયોગ કરી કરીને સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો.

પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો
દરરોજ શરીરમાં કેટલું કેલ્શિયમ હોવું જરુરી? જો આટલું કરી લીધુ તો નહીં રહે કેલ્શિયમની ઉણપ
જાણો કોણ છે દીપ્તિ સાધવાણી જે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચી, જુઓ ફોટો
ઉનાળામાં બપોરે સમયે સૂવાના છે અઢળક ફાયદા, ન જાણતા હો તો જાણી લો
Slow train : કાચબાથી પણ ધીમી સ્પીડે ચાલે છે ભારતની આ ટ્રેન, જાણો કઇ છે આ ટ્રેન

આરોપીઓએ પાર્સલમાંથી ડ્રગ્સ અને પાસપોર્ટ મળ્યા હોવાનું કહીને ડરાવીને કુલ 1.15 કરોડ રૂપિયા ઠગાઇ કરી હોવાની વાત સામે આવી છે.આ ઘટનામાં હવે 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે .

 

Published On - 3:24 pm, Mon, 15 April 24

Next Article