VIDEO: ઓનલાઈન ઘી મગાવ્યું, પાર્સલમાં ઈંટ આવી! નારોલની ગૃહિણીએ મગાવ્યુ હતું ગાયનું દેશી ઘી જ્યારે પાર્સલમાં ફ્લિપકાર્ટ દ્વારા મળી મોટી ઈંટ

|

Jan 16, 2020 | 5:12 AM

ઓનલાઈન શોપિંગનો આગ્રહ રાખનારા લોકો માટે આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદના નારોલમાં ફ્લિપકાર્ટ દ્વારા ગૃહિણી સાથે છેતરપિંડી કરવાની ઘટના સામે આવી હતી. નારોલની એક ગૃહિણીએ 8 તારીખએ ફ્લિપકાર્ટ પરથી બે લીટર ગાયનું દેશી ઘી મંગાવ્યું હતું. આ પણ વાંચો: VIDEO: ગુજરાતમાં કાલિત ઠંડીનું મોજું ફરી વળ્યું, રાજ્યના 10 શહેરોમાં નોંધાયું 10 ડિગ્રી તાપમાન […]

VIDEO: ઓનલાઈન ઘી મગાવ્યું, પાર્સલમાં ઈંટ આવી! નારોલની ગૃહિણીએ મગાવ્યુ હતું ગાયનું દેશી ઘી જ્યારે પાર્સલમાં ફ્લિપકાર્ટ દ્વારા મળી મોટી ઈંટ

Follow us on

ઓનલાઈન શોપિંગનો આગ્રહ રાખનારા લોકો માટે આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદના નારોલમાં ફ્લિપકાર્ટ દ્વારા ગૃહિણી સાથે છેતરપિંડી કરવાની ઘટના સામે આવી હતી. નારોલની એક ગૃહિણીએ 8 તારીખએ ફ્લિપકાર્ટ પરથી બે લીટર ગાયનું દેશી ઘી મંગાવ્યું હતું.

આ પણ વાંચો: VIDEO: ગુજરાતમાં કાલિત ઠંડીનું મોજું ફરી વળ્યું, રાજ્યના 10 શહેરોમાં નોંધાયું 10 ડિગ્રી તાપમાન

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

જેની ફ્લિપકાર્ટ દ્વારા આજે ડિલીવરી કરવામાં આવી હતી પરંતુ પાર્સલમાં ઘીની જગ્યાએ મોટી ઈંટ નીકળતા ગૃહિણીએ પોલીસ બોલાવી હતી. દરમિયાન ગૃહિણીએ ડીલીવરી બોયને ઉભા રહેવાનું કહેતાં તેમણે ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ગૃહિણીના પતિએ ડિલીવરી બોયને પકડી રાખ્યો હતો. ત્યારબાદ પોલીસે ડિલીવરી બોયની અટકાયત કરી હતી. નારોલ પોલીસે ગૃહિણીની છેતરપિંડીની અરજી લઈ આગળની કાર્યવાહી શરૂ કરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article