જરૂરી નથી કે ટ્રાફિક પોલીસ મેમો જ આપે! આવું ઉમદા કામ પણ કરી શકે છે

|

Feb 01, 2020 | 1:00 PM

વિદ્યાદાન એ સૌથી મોટું દાન ગણવામાં આવે છે. દુનિયામાં જ્ઞાનને તમારી પાસેથી કોઈ જ છીનવી શકતું નથી. આવું જ વિદ્યાદાનનું કાર્ય અમદાવાદ પોલીસ કરી રહી છે.  અમદાવાદ પોલીસ એવા બાળકોને ભણાવે છે જે ટ્રાફિક સિગ્નલ પર ભીખ માગતા હોય, નાની મોટી ચીજ વસ્તુઓ વેચતા હોય. આવા બાળકોને ભણાવવાનું ભગીરથ કામ અમદાવાદ ટ્રાફિક પોલીસે ઉપાડ્યું છે.  […]

જરૂરી નથી કે ટ્રાફિક પોલીસ મેમો જ આપે! આવું ઉમદા કામ પણ કરી શકે છે

Follow us on

વિદ્યાદાન એ સૌથી મોટું દાન ગણવામાં આવે છે. દુનિયામાં જ્ઞાનને તમારી પાસેથી કોઈ જ છીનવી શકતું નથી. આવું જ વિદ્યાદાનનું કાર્ય અમદાવાદ પોલીસ કરી રહી છે.  અમદાવાદ પોલીસ એવા બાળકોને ભણાવે છે જે ટ્રાફિક સિગ્નલ પર ભીખ માગતા હોય, નાની મોટી ચીજ વસ્તુઓ વેચતા હોય. આવા બાળકોને ભણાવવાનું ભગીરથ કામ અમદાવાદ ટ્રાફિક પોલીસે ઉપાડ્યું છે.  જુઓ અમારો વિશેષ અહેવાલ…

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

આ પણ વાંચો :  સુરતમાં ગમખ્વાર અકસ્માત! ખાનગી બસે 2 બાઈકને લીધા અડફેટે, 2 લોકોના ઘટનાસ્થળે મોત

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article