ગુજરાતમાં ઓનલાઈન છેતરપિંડીનો સૌથી મોટો કિસ્સો, વેપારીએ ગુમાવ્યા કરોડો રૂપિયા

|

Jan 27, 2020 | 7:11 AM

‘લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે’ આ કહેવત વધુ એકવાર સાર્થક થઈ છે. અમદાવાદના સેટેલાઈટનો વેપારી લાલચમાં એવો ફસાયો કે હવે કરોડો રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે. ઓનલાઈન છેતરપિંડીનો ગુજરાતનો આ સૌથી મોટો કિસ્સો છે. જેમાં વેપારી સાથે રૂપિયા 11 કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ છે.   Web Stories View more ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો […]

ગુજરાતમાં ઓનલાઈન છેતરપિંડીનો સૌથી મોટો કિસ્સો, વેપારીએ ગુમાવ્યા કરોડો રૂપિયા

Follow us on

‘લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે’ આ કહેવત વધુ એકવાર સાર્થક થઈ છે. અમદાવાદના સેટેલાઈટનો વેપારી લાલચમાં એવો ફસાયો કે હવે કરોડો રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે. ઓનલાઈન છેતરપિંડીનો ગુજરાતનો આ સૌથી મોટો કિસ્સો છે. જેમાં વેપારી સાથે રૂપિયા 11 કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ છે.

 

ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આરોપીએ HDFCનો અધિકારી હોવાનું જણાવીને જુદી જુદી વીમા કંપનીઓની પોલીસીમાં રોકાણની લાલચ આપી હતી. ત્યારબાદ લાલચમાં આવેલા વેપારીને ડિપાર્ટમેન્ટના ખોટા લેટર બનાવી આપીને છેતરપિંડી આચરી હતી. તેણે વેપારીને ઉલ્લું બનાવવા માટે જુદા જુદા અધિકારીઓના સહી-સિક્કાનો ઉપયોગ કર્યો હતો. પોતે છેતરાઈ ગયો હોવાની જાણ થતાં જ વેપારીએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ દાખલ કરાવી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: એર ઈન્ડિયા વેચવાની વિરૂદ્ધ સુબ્રમણ્યમ સ્વામી, કહ્યું કે દેશ વિરોધી સોદો, કોર્ટના દરવાજા ખખડાવીશ

Next Article