GST પોર્ટલના વિરોધમાં ગુજરાતના તમામ ટેક્સ પ્રેક્ટિનર્સ સંગઠનોની આજે હડતાળ, કલેક્ટરને આપશે આવેદનપત્ર

|

Feb 12, 2020 | 6:05 AM

રાજ્યના વેપારીઆલમમાં એક રાષ્ટ્ર, એક કર અને એક સમસ્યા એટલે કે GSTનું નવું સૂત્ર પ્રચલિત બન્યું છે. પ્રત્યેક વેપારીઓના વાર્ષિક રિટર્ન ભરવાની મુદત 31 જાન્યુઆરીએ પૂરી થઈ ગઈ છે. પરંતુ GST પોર્ટલ ઠપ રહેતા વેપારીઓ રિટર્ન ફાઈલ કરી શક્યા નથી.   Web Stories View more ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે […]

GST પોર્ટલના વિરોધમાં ગુજરાતના તમામ ટેક્સ પ્રેક્ટિનર્સ સંગઠનોની આજે હડતાળ, કલેક્ટરને આપશે આવેદનપત્ર

Follow us on

રાજ્યના વેપારીઆલમમાં એક રાષ્ટ્ર, એક કર અને એક સમસ્યા એટલે કે GSTનું નવું સૂત્ર પ્રચલિત બન્યું છે. પ્રત્યેક વેપારીઓના વાર્ષિક રિટર્ન ભરવાની મુદત 31 જાન્યુઆરીએ પૂરી થઈ ગઈ છે. પરંતુ GST પોર્ટલ ઠપ રહેતા વેપારીઓ રિટર્ન ફાઈલ કરી શક્યા નથી.

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

બીજીતરફ ડિપાર્ટમેન્ટ તરફથી વેપારીઓને લેટ ફી અને દંડની નોટિસો ફટકારવામાં આવી રહી છે. જેના વિરોધમાં આજે ગુજરાતના તમામ ટેક્સ પ્રેક્ટિસનર્સ સંગઠનો આજે હડતાળ પર છે. આજે ટેક્સ પ્રેક્ટિસનર્સ દ્વારા એકપણ રિટર્ન ફાઈલ કરાશે નહીં. જ્યારે આ મુદ્દે તમામ જિલ્લા કલેક્ટર, અમદાવાદ ખાતે સ્ટેટ GST કમિશનર અને સેન્ટ્રલ GST કમિશનરને આવેદનપત્ર અપાશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: VIDEO: વિદેશ પ્રધાન એસ.જયશંકરનો ગુજરાતમાંથી રાજ્યસભા ચૂંટણી લડવાનો મામલો, વિદેશ પ્રધાને SCમાં કેવિયેટ ફાઈલ કરી

Published On - 6:04 am, Wed, 12 February 20

Next Article