અમદાવાદઃ ST બસની ટક્કરે MBBSના વિદ્યાર્થીનું મોત, ખાડાના કારણે એક્ટિવા ચાલકે ગુમાવ્યો કાબૂ

|

Oct 05, 2020 | 1:36 PM

અમદાવાદના મેમ્કો વિસ્તાર નજીક ST બસની ટક્કરે વિદ્યાર્થીનું મોત નિપજ્યું છે. રોડ પર રહેલા ખાડાના કારણે એક્ટિવા ચાલકે કાબૂ ગુમાવ્યો હતો અને કાબૂ ગુમાવતા એસટી બસની અડફેટે આવી જતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. એક્ટિવા ચાલક કાબુ ગુમાવતો સીસીટીવીમાં દેખાય રહ્યો છે. મૃતક વિદ્યાર્થી MBBSમાં અભ્યાસ કરતો હોવાનું સામે આવ્યું છે. બનાવની જાણ થતાં પોલીસ […]

અમદાવાદઃ ST બસની ટક્કરે MBBSના વિદ્યાર્થીનું મોત, ખાડાના કારણે એક્ટિવા ચાલકે ગુમાવ્યો કાબૂ

Follow us on

અમદાવાદના મેમ્કો વિસ્તાર નજીક ST બસની ટક્કરે વિદ્યાર્થીનું મોત નિપજ્યું છે. રોડ પર રહેલા ખાડાના કારણે એક્ટિવા ચાલકે કાબૂ ગુમાવ્યો હતો અને કાબૂ ગુમાવતા એસટી બસની અડફેટે આવી જતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. એક્ટિવા ચાલક કાબુ ગુમાવતો સીસીટીવીમાં દેખાય રહ્યો છે. મૃતક વિદ્યાર્થી MBBSમાં અભ્યાસ કરતો હોવાનું સામે આવ્યું છે. બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: બનાસકાંઠા: ધનપુર પાટીયા પાસે ડીઝલ ભરેલું ટેન્કર પલટ્યું! લોકોએ ડીઝલની કરી લૂંટ

Published On - 11:16 am, Mon, 9 March 20

Next Article