AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VIDEO: રાજકોટને અમદાવાદ વચ્ચે હાઈસ્પીડ ટ્રેન શરૂ કરવાની વિચારણા, મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રશિયન કંપની સાથે યોજી બેઠક

મુખ્યપ્રધાન વિજય રૂપાણી પોતાની કર્મભૂમી રાજકોટ અને અમદાવાદ વચ્ચે સેમી હાઈસ્પીડ ટ્રેન શરૂ કરવા માગે છે. જેને લઈને તેમણે કાર્યવાહી શરૂ કરી દીધી છે. ગઈકાલે તેમણે રશિયન રેલવે કંપની સાથે બેઠક યોજી હતી. આ પણ વાંચો: VIDEO: રાજકોટમાં CAAના સમર્થનમાં તિરંગા યાત્રાનું આયોજન, સામાજીક અગ્રણી, વિદ્યાર્થીઓ સહિત 1 લાખ લોકો જોડાશે આ પ્રોજેક્ટને લઈને સરકાર […]

VIDEO: રાજકોટને અમદાવાદ વચ્ચે હાઈસ્પીડ ટ્રેન શરૂ કરવાની વિચારણા, મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રશિયન કંપની સાથે યોજી બેઠક
| Updated on: Feb 13, 2020 | 4:43 AM
Share

મુખ્યપ્રધાન વિજય રૂપાણી પોતાની કર્મભૂમી રાજકોટ અને અમદાવાદ વચ્ચે સેમી હાઈસ્પીડ ટ્રેન શરૂ કરવા માગે છે. જેને લઈને તેમણે કાર્યવાહી શરૂ કરી દીધી છે. ગઈકાલે તેમણે રશિયન રેલવે કંપની સાથે બેઠક યોજી હતી.

આ પણ વાંચો: VIDEO: રાજકોટમાં CAAના સમર્થનમાં તિરંગા યાત્રાનું આયોજન, સામાજીક અગ્રણી, વિદ્યાર્થીઓ સહિત 1 લાખ લોકો જોડાશે

આ પ્રોજેક્ટને લઈને સરકાર કેન્દ્ર સાથે વાતચીત કરીને આ હાઈસ્પીડ ટ્રેન અંગેની સંભાવનાની માહિતી મેળવશે. મહત્વનું છે કે, ભારતમાં નાગપુર સિકદંરાબાદ વચ્ચે હાઈસ્પીડ રેલવે માટે આ રશિયન કંપનીએ જ ડીપીઆર તૈયાર કર્યો હતો. તેમનો દાવો છે કે, ડિઝાઈન તૈયાર થયા બાદ આ પ્રોજેક્ટ 2 વર્ષમાં પૂર્ણ થઈ શકે છે. ત્યારે ગુજરાત સરકારની કંપની જી-રાઈડ હાલ આ સૂચિત પ્રોજેક્ટ માટે ડિટેઈલ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરી રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

g clip-path="url(#clip0_868_265)">