VIDEO: નવરાત્રી મહોત્સવને લાગ્યું વરસાદનું ગ્રહણ, GMDC ગ્રાઉન્ડ પર ભારે પવનથી થયું નુકસાન

|

Oct 01, 2019 | 10:30 AM

રાજ્ય સરકાર દ્વારા આયોજિત વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવને વરસાદનું ગ્રહણ લાગ્યું છે. પહેલા 2 દિવસ મેઘરાજાએ ખેલૈયાઓની મજા બગાડી, તો હવે ત્રીજા દિવસે પણ ગરબા થશે કે કેમ તેને લઇને ભારે અવઢવની સ્થિતિ સર્જાઇ છે. અમદાવાદના GMDC ગ્રાઉન્ડ પર ગુજરાત સરકાર દ્વારા આયોજીત વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવમાં આયોજકોએ ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. 49 કિલોમીટરની […]

VIDEO: નવરાત્રી મહોત્સવને લાગ્યું વરસાદનું ગ્રહણ, GMDC ગ્રાઉન્ડ પર ભારે પવનથી થયું નુકસાન

Follow us on

રાજ્ય સરકાર દ્વારા આયોજિત વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવને વરસાદનું ગ્રહણ લાગ્યું છે. પહેલા 2 દિવસ મેઘરાજાએ ખેલૈયાઓની મજા બગાડી, તો હવે ત્રીજા દિવસે પણ ગરબા થશે કે કેમ તેને લઇને ભારે અવઢવની સ્થિતિ સર્જાઇ છે. અમદાવાદના GMDC ગ્રાઉન્ડ પર ગુજરાત સરકાર દ્વારા આયોજીત વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવમાં આયોજકોએ ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. 49 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા પવને GMDC ગ્રાઉન્ડ પર ભારે નુકસાન વેર્યુ. ગ્રાઉન્ડમાં લાગેલા મોટા હોર્ડિંગ્સ તૂટી ચુક્યા છે, તો ઠેર-ઠેર પાણીના ખાબોચીયા ભરાયેલા છે. કાપડના પડદાં ફાટી ગયા છે, તો સુશોભન માટે રાખેલા ફુલછોડના કુંડાને ભારે નુકસાન પહોંચ્યું છે. સૌથી ગંભીરત સ્થિતિ ગરબાના મુખ્ય સ્ટેજ પાસે ભરાયેલા પાણીએ સર્જી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ખેલૈયાઓ અને ખેડૂતો માટે આનંદના સમાચાર! વરસાદી સિસ્ટમ નબળી પડતા વરસાદની શક્યતા નહીવત

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article