AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VIDEO: કોંગ્રેસની ખેડૂત સંવેદના યાત્રાનો ફિયાસ્કો, સાણંદના સચાણા ખાતે 24 ટ્રેક્ટરની યાત્રા પહોંચી હતી

મગફળી કૌભાંડને લઈ ગાંધીધામથી ગાંધીનગર જવા નિકળેલી કોંગ્રેસની ખેડૂત સંવેદના યાત્રાનો ફિયાસ્કો થયો છે. સાણંદના સચાણા ખાતે 24 ટ્રેક્ટરની યાત્રા પહોંચી હતી. જ્યાં પોલીસનો મોટો કાફલો જોઈ કોંગ્રેસના ખેડૂત નેતાઓ પાણીમાં બેસી ગયા. અને યાત્રા આગળ ધપાવવાના બદલે કોંગ્રેસના ખેડૂત નેતાઓ સરેન્ડર થયા. આ પણ વાંચોઃ VIDEO: ગુજરાતના નાયબ મુખ્યમંત્રી બજેટ રજૂ કરતા પહેલાનું નિવેદન, […]

VIDEO: કોંગ્રેસની ખેડૂત સંવેદના યાત્રાનો ફિયાસ્કો, સાણંદના સચાણા ખાતે 24 ટ્રેક્ટરની યાત્રા પહોંચી હતી
| Updated on: Jul 02, 2019 | 7:43 AM
Share

મગફળી કૌભાંડને લઈ ગાંધીધામથી ગાંધીનગર જવા નિકળેલી કોંગ્રેસની ખેડૂત સંવેદના યાત્રાનો ફિયાસ્કો થયો છે. સાણંદના સચાણા ખાતે 24 ટ્રેક્ટરની યાત્રા પહોંચી હતી. જ્યાં પોલીસનો મોટો કાફલો જોઈ કોંગ્રેસના ખેડૂત નેતાઓ પાણીમાં બેસી ગયા. અને યાત્રા આગળ ધપાવવાના બદલે કોંગ્રેસના ખેડૂત નેતાઓ સરેન્ડર થયા.

આ પણ વાંચોઃ VIDEO: ગુજરાતના નાયબ મુખ્યમંત્રી બજેટ રજૂ કરતા પહેલાનું નિવેદન, ખેડૂતોનો ફાયદો અને ડેમના પાટીયા ખુલશે

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

સાથે જ પોલીસને જોતા જ નેતાઓએ રામધૂન બોલવાની શરૂ કરી. જો કે પોલીસે કોંગ્રેસના ખેડૂતો આગેવાન પાલ આંબલિયાની અટકાયત કરી છે. બીજી તરફ અટકાયતને લઈ કોંગ્રેસના નેતાઓએ યાત્રા પૂર્ણ કરી છે. મહત્વનું છે કે ગાંધીધામથી ગાંધીનગર જતી આ યાત્રામાં કોંગ્રેસના કોઈ મોટો નેતાઓ પણ જોડાયા નહીં.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">