રાજ્ય પોલીસ વડાના આદેશ બાદ અમદાવાદ પોલીસની કામગીરી શરૂ, છારાનગરમાં બુટલેગરોને ત્યાં દરોડા પાડ્યા, જુઓ VIDEO

|

Jun 02, 2019 | 1:24 PM

રાજ્ય પોલીસ વડાના આદેશ બાદ અમદાવાદ પોલીસે કામગીરી શરૂ કરી દીધી છે. અમદાવાદના છારાનગર વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થાય છે ત્યારે રાજ્ય પોલીસ વડાના આદેશ બાદ અમદાવાદ પોલીસે છારાનગરમાં દરોડા પાડવાની કામગીરી શરૂ કરી છે. છારાનગરમાં ગલી ગલીએ દારૂનું વેચાણ થાય છે, પોલીસે દારૂ વેચનારા બુટલેગરોને ત્યાં તપાસ શરૂ કરી છે. અમદાવાદ પોલીસની આ મેગા […]

રાજ્ય પોલીસ વડાના આદેશ બાદ અમદાવાદ પોલીસની કામગીરી શરૂ, છારાનગરમાં બુટલેગરોને ત્યાં દરોડા પાડ્યા, જુઓ VIDEO

Follow us on

રાજ્ય પોલીસ વડાના આદેશ બાદ અમદાવાદ પોલીસે કામગીરી શરૂ કરી દીધી છે. અમદાવાદના છારાનગર વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થાય છે ત્યારે રાજ્ય પોલીસ વડાના આદેશ બાદ અમદાવાદ પોલીસે છારાનગરમાં દરોડા પાડવાની કામગીરી શરૂ કરી છે.

છારાનગરમાં ગલી ગલીએ દારૂનું વેચાણ થાય છે, પોલીસે દારૂ વેચનારા બુટલેગરોને ત્યાં તપાસ શરૂ કરી છે. અમદાવાદ પોલીસની આ મેગા ડ્રાઈવમાં 4 PI, 18 PSI, 1 DCP અને 1 ACP પણ જોડાયા છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

TV9 Gujarati

 

અમદાવાદના છારાનગરમાં દારૂના અડ્ડા પર રેડ કરતાં પહેલા રાજ્ય પોલીસ વડાએ આદેશ આપી દીધો હોવાથી બુટલેગરોને મોકો મળી ગયો છે. પોલીસની રેડ પહેલા જાણ થઈ જતાં છારાનગરમાં અનેક બુટલેગરોએ પોતાનો માલ સગેવગે કરી દીધો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

અહીં પોલીસની કામગીરીને લઈને પણ અનેક સવાલ ઉભા થઈ રહ્યાં છે. જો દારૂના અડ્ડાઓ પર રેડ કરવી હોય તો અગાઉથી જાણ શા માટે કરવામાં આવે છે. પોલીસ અચાનક રેડ કેમ નથી પાડતી ? સરદારનગર અને છારાનગરમાં પોલીસે અગાઉ પણ રેડ કરીને દારૂનો જથ્થો જપ્ત કર્યો છે તો પછી વારંવાર રેડ પાડવા છતાં બુટલગેરો કેવી રીતે ખુલ્લેઆમ દારૂનું વેચાણ કરે છે.

આ પણ વાંચો: ખુશખબરી: આ કામ કરવા પર ગેસ એજન્સી તમને આપશે રૂપિયા, જાણો આ નિયમ

Next Article