અમદાવાદમાં પીયુસી માટે પડાપડી! એક કિલોમીટર સુધી લાગી લાંબી લાઈન, જુઓ VIDEO

|

Sep 16, 2019 | 8:22 AM

અમદાવાદના અનેક વિસ્તારોમાં પીયુસી માટે એક કિલોમીટર જેટલી લાંબી લાઈનો લાગી ગઈ. અમદાવાદમાં 60 લાખથી વધુ લોકોની વસતી છે, જેની સામે પેટ્રોલ પંપ અને અન્ય ખાનગી પીયુસી સેન્ટરોની સંખ્યા ખૂબ ઓછી છે. અમદાવાદના ઈસનપુરના વિસ્તારમાં કામ ધંધા છોડીને પીયુસીની લાઈનમા લાગેલા વાહન ચાલકો કંટાળ્યાં, તો કેટલીક મહિલાઓ પણ સવારે બાળકને શાળાએ મૂકીને સીધી જ લાઈનમાં […]

અમદાવાદમાં પીયુસી માટે પડાપડી! એક કિલોમીટર સુધી લાગી લાંબી લાઈન, જુઓ VIDEO

Follow us on

અમદાવાદના અનેક વિસ્તારોમાં પીયુસી માટે એક કિલોમીટર જેટલી લાંબી લાઈનો લાગી ગઈ. અમદાવાદમાં 60 લાખથી વધુ લોકોની વસતી છે, જેની સામે પેટ્રોલ પંપ અને અન્ય ખાનગી પીયુસી સેન્ટરોની સંખ્યા ખૂબ ઓછી છે. અમદાવાદના ઈસનપુરના વિસ્તારમાં કામ ધંધા છોડીને પીયુસીની લાઈનમા લાગેલા વાહન ચાલકો કંટાળ્યાં, તો કેટલીક મહિલાઓ પણ સવારે બાળકને શાળાએ મૂકીને સીધી જ લાઈનમાં લાગી ગઈ હતી. આ પરેશાન લોકોએ પીયુસી સેન્ટરની સંખ્યા વધારવા માગ કરી.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ગુજરાતવાસીઓ આજથી રહો સાવધાન! ભારે પડશે નિયમ ભંગ, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article