અમદાવાદ ગણેશ જીનેસીસ બિલ્ડીંગમાં આગની ઘટનામાં 1 વ્યક્તિનું મોત અને 7 ઈજાગ્રસ્ત, જુઓ VIDEO

|

Jul 26, 2019 | 8:30 AM

અમદાવાદના ગોતા વિસ્તારમાં ગણેશ જીનેસીસ નામની બિલ્ડીંગમાં પાંચમા માળે ગેસની બોટલ ફાટવાને લીધે ભીષણ આગ લાગી હતી. આગને રોકવા માટે ફાયરબ્રિગેડની 10 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ચૂકી છે. આ ઘટનામાં 1 વ્યકિતનું મોત અને 7 લોકો ઈજાગ્રસ્ત થયા છે. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. Web Stories View more રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ […]

અમદાવાદ ગણેશ જીનેસીસ બિલ્ડીંગમાં આગની ઘટનામાં 1 વ્યક્તિનું મોત અને 7 ઈજાગ્રસ્ત, જુઓ VIDEO

Follow us on

અમદાવાદના ગોતા વિસ્તારમાં ગણેશ જીનેસીસ નામની બિલ્ડીંગમાં પાંચમા માળે ગેસની બોટલ ફાટવાને લીધે ભીષણ આગ લાગી હતી. આગને રોકવા માટે ફાયરબ્રિગેડની 10 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ચૂકી છે. આ ઘટનામાં 1 વ્યકિતનું મોત અને 7 લોકો ઈજાગ્રસ્ત થયા છે. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article