અમદાવાદના ઠક્કરનગરમાં ફાયરિંગ, કારમાં આવેલા શખ્સોએ કર્યુ ફાયરિંગ

|

Nov 02, 2020 | 7:04 AM

દિવસેને દિવસે અમદાવાદ શહેર પણ ગુનાઓનો પર્યાય બની રહ્યું છે. અમદાવાદના ઠક્કરનગરમાંથી ફાયરિંગની ઘટના સામે આવી છે. ઉલ્લેખનીય છે કે હીરાવાડી વિસ્તારમાં આ ઘટના બની છે. ગાડીમાં આવેલા  શખ્સો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું છે. જો કે આરોપીઓની ઓળખ અંગે હજુ તપાસ ચાલી રહી છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ […]

અમદાવાદના ઠક્કરનગરમાં ફાયરિંગ, કારમાં આવેલા શખ્સોએ કર્યુ ફાયરિંગ

Follow us on

દિવસેને દિવસે અમદાવાદ શહેર પણ ગુનાઓનો પર્યાય બની રહ્યું છે. અમદાવાદના ઠક્કરનગરમાંથી ફાયરિંગની ઘટના સામે આવી છે. ઉલ્લેખનીય છે કે હીરાવાડી વિસ્તારમાં આ ઘટના બની છે. ગાડીમાં આવેલા  શખ્સો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું છે. જો કે આરોપીઓની ઓળખ અંગે હજુ તપાસ ચાલી રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article