અમદાવાદના શહેરકોટડા વિસ્તારમાં બુટલેગરોથી પરેશાન સ્થાનિકોએ નોંધાવ્યો વિરોધ

|

Nov 08, 2020 | 6:17 PM

અમદાવાદના શહેરકોટડા વિસ્તારમાં ખુલ્લેઆમ દારુનું વેચાણ થવા મુદ્દે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે. શહેરકોટડા વિસ્તારમાં પોપટલાલની ચાલી ,વકીલની ચાલીના રહિશોએ વિરોધ દર્શાવ્યો છે. રહિશોએ બુટલેગરના નામના બેનર સાથે વિરોધ દર્શાવ્યો છે. ઉલ્લેખનીય છે કે સ્થાનિકોએ બુટલેગરો પર ધમકી આપવાનો પણ આરોપ લગાવ્યો છે.   Web Stories View more સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 […]

અમદાવાદના શહેરકોટડા વિસ્તારમાં બુટલેગરોથી પરેશાન સ્થાનિકોએ નોંધાવ્યો વિરોધ

Follow us on

અમદાવાદના શહેરકોટડા વિસ્તારમાં ખુલ્લેઆમ દારુનું વેચાણ થવા મુદ્દે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે. શહેરકોટડા વિસ્તારમાં પોપટલાલની ચાલી ,વકીલની ચાલીના રહિશોએ વિરોધ દર્શાવ્યો છે. રહિશોએ બુટલેગરના નામના બેનર સાથે વિરોધ દર્શાવ્યો છે. ઉલ્લેખનીય છે કે સ્થાનિકોએ બુટલેગરો પર ધમકી આપવાનો પણ આરોપ લગાવ્યો છે.

 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article