અમદાવાદમાં બોમ્બ ધડાકાની ધમકી આપનારા યુવકની કરાઈ ધરપકડ

|

Jun 23, 2019 | 5:45 PM

અમદાવાદની પોલીસને દોડતી કરનારા યુવકની પોલીસે ધરપકડ કરી છે. અમદાવાદમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનાર આરોપીની ઈસનપુરથી ધરપકડ કરવામાં આવી છે.  આરોપી આસિમ શેખ ઉર્ફે બાબા હડી ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે અને અગાઉ ગુનામાં સંડોવાયેલો છે. Web Stories View more રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ SBI પાસેથી 5 વર્ષ માટે […]

અમદાવાદમાં બોમ્બ ધડાકાની ધમકી આપનારા યુવકની કરાઈ ધરપકડ
તસવીર પ્રતીકાત્મક છે.

Follow us on

અમદાવાદની પોલીસને દોડતી કરનારા યુવકની પોલીસે ધરપકડ કરી છે. અમદાવાદમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનાર આરોપીની ઈસનપુરથી ધરપકડ કરવામાં આવી છે.  આરોપી આસિમ શેખ ઉર્ફે બાબા હડી ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે અને અગાઉ ગુનામાં સંડોવાયેલો છે.

રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

આ યુવક અગાઉ મારામારી જેવા ગુનામાં પોલીસ હાથે ઝડપાઇ ચુક્યો છે.  મોહમંદ આસીમ નામના આરોપીએ પોલીસ કંટ્રોલ રૂમને ફોન કર્યો હતો અને નહેરૂનગર BRTS બસ સ્ટેશનને ફૂંકી મારવાની ધમકી આપી હતી. આરોપીને નહેરુ નગર બીઆરટીએસના બુથ ઓપરેટર સાથે ટિકિટ લેવા બાબતે માથાકૂટ થઈ હતી. જેથી આરોપીએ BRTSના અધિકારીઓને પાઠ ભણાવવા માટે બોમ્બ મુક્યો હોવાનો ફોન કર્યો હતો. આ જ આરોપીની 2017માં પણ પાસા એક્ટ હેઠળ ધરપકડ થઈ હતી અને તેના પર જુદાજુદા 6 જેટલાં ગુના પણ નોંધાયેલા છે.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો:  માયાવતીએ અખિલેશ યાદવને હારનું કારણ ગણાવીને કર્યા પ્રહારો, જાણો શું કહ્યું?

Next Article