અમદાવાદ: કોરોનાની દહેશત વચ્ચે જાહેરનામાનું ઉલ્લંઘન, 24 કલાકમાં 30 ગુના, 181 વાહનો જપ્ત

|

Sep 30, 2020 | 4:55 PM

કોરોના વાઈરસની દહેશત વચ્ચે કેટલાક લોકો જાહેરનામાનું ઉલ્લંઘન કરી રહ્યા છે. જેમને ટાંચમાં લેવા અમદાવાદ પોલીસે ડ્રોન કેમેરાની મદદ લધી છે. શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં 8થી 10 મહિલાઓ ટોળું કરીને બેઠી હતી, જેમના વિરૂદ્ધ પણ ફરિયાદ દાખલ કરી છે.   Web Stories View more આજનું રાશિફળ તારીખ : 04-05-2024 મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી […]

અમદાવાદ: કોરોનાની દહેશત વચ્ચે જાહેરનામાનું ઉલ્લંઘન, 24 કલાકમાં 30 ગુના, 181 વાહનો જપ્ત

Follow us on

કોરોના વાઈરસની દહેશત વચ્ચે કેટલાક લોકો જાહેરનામાનું ઉલ્લંઘન કરી રહ્યા છે. જેમને ટાંચમાં લેવા અમદાવાદ પોલીસે ડ્રોન કેમેરાની મદદ લધી છે. શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં 8થી 10 મહિલાઓ ટોળું કરીને બેઠી હતી, જેમના વિરૂદ્ધ પણ ફરિયાદ દાખલ કરી છે.

 

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જ્યારે માત્ર 24 કલાકમાં 30થી વધુ ગુના દાખલ કર્યા છે અને 10 લોકોની ધરપકડ કરવામાં આવી, ત્યારે અત્યાર સુધીમાં 200થી વધારે લોકો વિરૂદ્ધ જાહેરનામાનો ભંગ કરવા બદલ કાર્યવાહી કરવામાં આવી છે. આ ઉપરાંત 181 જેટલા વાહનો જપ્ત કરીને રૂપિયા 2 લાખ સુધીનો દંડ ફટકારવામાં આવ્યો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: વિશ્વમાં કોરોના વાયરસના 7.5 લાખ કરતાં વધુ કેસ, મોતનો આંકડો 37 હજારને પાર પહોંચ્યો

Published On - 3:55 am, Tue, 31 March 20

Next Article