45 સસ્તા અનાજની દુકાનોનું લાયસન્સ કરાયું રદ, જુઓ VIDEO

|

Aug 17, 2019 | 2:07 PM

અમદાવાદની 45 જેટલી સસ્તા અનાજની દુકાનોનો પરવાનો રદ કરાયો છે. વિવિધ દુકાનોનો પરવાનો લઘુતમ 30 દિવસ થી લઈને 60 દિવસ માટે કરાયો રદ કરાયો છે. લોકોની ફરિયાદ હતી કે સસ્તા અનાજની દુકાનોના માલિકો દ્વારા ગેરરીતિ થઈ રહી છે. ફરિયાદને લઈને તપાસની કામગીરી કરવામાં આવી હતી. અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી […]

45 સસ્તા અનાજની દુકાનોનું લાયસન્સ કરાયું રદ, જુઓ VIDEO

Follow us on

અમદાવાદની 45 જેટલી સસ્તા અનાજની દુકાનોનો પરવાનો રદ કરાયો છે. વિવિધ દુકાનોનો પરવાનો લઘુતમ 30 દિવસ થી લઈને 60 દિવસ માટે કરાયો રદ કરાયો છે. લોકોની ફરિયાદ હતી કે સસ્તા અનાજની દુકાનોના માલિકો દ્વારા ગેરરીતિ થઈ રહી છે. ફરિયાદને લઈને તપાસની કામગીરી કરવામાં આવી હતી. અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી. સૈજપુર વોર્ડ ભાજપના પ્રમુખ મહેન્દ્ર ઠાકોરની સસ્તા અનાજની દુકાનનો પરવાનો પણ રદ કરાયો છે. સરકારી અનાજ બારોબાર વેચી મારતા હોવાની ફરિયાદ મળતા સંપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: શાકભાજીના ભાવોમાં ભડકો! ભાવોમાં 30 થી 40 ટકાનો વધારો, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

Next Article