અમદાવાદ: નવા વાડજમાં કોરોનાનો પ્રથમ પોઝિટીવ કેસ, સોસાયટીને સીલ કરવામાં આવી

|

Sep 30, 2020 | 11:52 AM

અમદાવાદમાં કોરોના વાયરસનો વધુ એક કેસ સામે આવ્યો છે. સમગ્ર રાજ્યમાં અમદાવાદમાં કોરોના વાયરસના કેસ સૌથી વધુ છે. ત્યારે અમદાવાદના નવા વાડજમાં કોરોના વાયરસનો પ્રથમ પોઝિટીવ કેસ સામે આવ્યો છે. કિરણ પાર્ક સોસયાટીને સીલ કરી દેવામાં આવી છે. તંત્રએ આસપાસના સમગ્ર વિસ્તારમાં દવાનો છંટકાવ પણ કર્યો અને અગમ ચેતીના તમામ પગલાં પણ લીધા છે.   […]

અમદાવાદ: નવા વાડજમાં કોરોનાનો પ્રથમ પોઝિટીવ કેસ, સોસાયટીને સીલ કરવામાં આવી

Follow us on

અમદાવાદમાં કોરોના વાયરસનો વધુ એક કેસ સામે આવ્યો છે. સમગ્ર રાજ્યમાં અમદાવાદમાં કોરોના વાયરસના કેસ સૌથી વધુ છે. ત્યારે અમદાવાદના નવા વાડજમાં કોરોના વાયરસનો પ્રથમ પોઝિટીવ કેસ સામે આવ્યો છે. કિરણ પાર્ક સોસયાટીને સીલ કરી દેવામાં આવી છે. તંત્રએ આસપાસના સમગ્ર વિસ્તારમાં દવાનો છંટકાવ પણ કર્યો અને અગમ ચેતીના તમામ પગલાં પણ લીધા છે.

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 10:25 am, Fri, 10 April 20

Next Article