VIDEO: નશામાં કારચાલક બન્યો બેફામ! ફલેટની દીવાલ સાથે કાર અથડાતાં અન્ય 3 કારને નુકસાન

|

Jan 04, 2020 | 6:46 AM

અમદાવાદના મણિનગરમાં રેલ્વે ફાટક પાસેની એક સોસાયટીમાં કાર ચાલક બેફામ બનતા કાર દીવાલ સાથે અથડાઈ હતી. બેકાબૂ બનેલા કાર ચાલકે ફલેટની દીવાલ સાથે કાર અથડાવી હતી.   Web Stories View more સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે? જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ […]

VIDEO: નશામાં કારચાલક બન્યો બેફામ! ફલેટની દીવાલ સાથે કાર અથડાતાં અન્ય 3 કારને નુકસાન

Follow us on

અમદાવાદના મણિનગરમાં રેલ્વે ફાટક પાસેની એક સોસાયટીમાં કાર ચાલક બેફામ બનતા કાર દીવાલ સાથે અથડાઈ હતી. બેકાબૂ બનેલા કાર ચાલકે ફલેટની દીવાલ સાથે કાર અથડાવી હતી.

 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જેના કારણે ફ્લેટમાં પાર્ક કરેલી ત્રણ કારને પણ નુકસાન થયું હતું. ત્યારે કાર ચાલક નશામાં હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે અને કાર ચાલકને ઝડપીને સ્થાનિકોએ પોલીસને સોંપ્યો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article