મંદી અને મોંઘવારી વચ્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો, અમદાવાદ-રાજકોટમાં પેટ્રોલ થયું આટલું મોઘું

|

Sep 24, 2019 | 5:30 AM

મંદી અને મોંઘવારીના માર વચ્ચે ફરી એકવાર પેટ્રોલ-અને ડીઝલના ભાવમાં થયો છે ભડકો. છેલ્લા એક અઠવાડિયાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં પેટ્રોલના ભાવ 71.53 પર પહોંચ્યા છે. અને ડીઝલના ભાવ પણ 70 રૂપિયાને પાર પહોંચ્યો છે. રાજકોટમાં પેટ્રોલના ભાવ 71.31 અને ડીઝલના ભાવ 70.03 રૂપિયા થયો છે. રોચક VIDEO જોવા […]

મંદી અને મોંઘવારી વચ્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો, અમદાવાદ-રાજકોટમાં પેટ્રોલ થયું આટલું મોઘું

Follow us on

મંદી અને મોંઘવારીના માર વચ્ચે ફરી એકવાર પેટ્રોલ-અને ડીઝલના ભાવમાં થયો છે ભડકો. છેલ્લા એક અઠવાડિયાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં પેટ્રોલના ભાવ 71.53 પર પહોંચ્યા છે. અને ડીઝલના ભાવ પણ 70 રૂપિયાને પાર પહોંચ્યો છે. રાજકોટમાં પેટ્રોલના ભાવ 71.31 અને ડીઝલના ભાવ 70.03 રૂપિયા થયો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

આ પણ વાંચોઃ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે ઈમરાન ખાન સાથે મુલાકાત બાદ PM મોદીના કર્યા વખાણ, કાશ્મીર મુદ્દે ઈમરાન ખાનને મળી નિરાશા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

તો સુરતમાં પેટ્રોલ 71.44 પર અને ડીઝલ 70.15 રૂપિયા પર પહોંચ્યું છે. આ તરફ વડોદરામાં પેટ્રોલના ભાવ 71.27 રૂપિયા અને ડીઝલના ભાવ 69.96 રૂપિયા થયો છે. તો હજુ પણ પેટ્રોલ-ડીઝલના ભાવ 75 પર પહોંચે તેવી શક્યતા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article