અમદાવાદ: બાંધકામ સાઈટો પર આરોગ્ય વિભાગના દરોડા, મચ્છરોના બ્રિડીંગ મળી આવતાં 2 બાંધકામ સાઈટો સીલ

|

Sep 21, 2019 | 12:12 PM

અમદાવાદમાં વરસાદ બાદ વકરેલા રોગચાળાએ શહેરને બાનમાં લીધું છે. અને મચ્છરજન્ય રોગચાળાએ માઝા મુકી છે ત્યારે સફાળા જાગેલા આરોગ્ય વિભાગે હવે શહેરના વિવિધ વિસ્તારોમાં ધમધમતી બાંધકામ સાઇટો પર તપાસ આરંભી છે. આજે આરોગ્ય વિભાગે હાથ ધરેલી કાર્યવાહીમાં ચાંદખેડા વિસ્તારમાંથી મોટાપાયે મચ્છરોના બ્રિડિંગ મળી આવ્યા હતા. આ પણ વાંચો: VIDEO: મા કાર્ડને લઈ SVP હોસ્પિટલમાં વધુ […]

અમદાવાદ: બાંધકામ સાઈટો પર આરોગ્ય વિભાગના દરોડા, મચ્છરોના બ્રિડીંગ મળી આવતાં 2 બાંધકામ સાઈટો સીલ

Follow us on

અમદાવાદમાં વરસાદ બાદ વકરેલા રોગચાળાએ શહેરને બાનમાં લીધું છે. અને મચ્છરજન્ય રોગચાળાએ માઝા મુકી છે ત્યારે સફાળા જાગેલા આરોગ્ય વિભાગે હવે શહેરના વિવિધ વિસ્તારોમાં ધમધમતી બાંધકામ સાઇટો પર તપાસ આરંભી છે. આજે આરોગ્ય વિભાગે હાથ ધરેલી કાર્યવાહીમાં ચાંદખેડા વિસ્તારમાંથી મોટાપાયે મચ્છરોના બ્રિડિંગ મળી આવ્યા હતા.

આ પણ વાંચો: VIDEO: મા કાર્ડને લઈ SVP હોસ્પિટલમાં વધુ એક વિવાદ, ડિસ્ચાર્જ માટે 30 હજાર ભરવા જણાવાયું

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

મચ્છરોના બ્રિડિંગ જઇને ચોંકી ઉઠેલા આરોગ્ય વિભાગના અધિકારીઓએ સ્થળ પર જ બાંધકામ સાઇટના સંચાલકોને નોટિસ ફટકારીને બંને સાઇટોને સીલ મારી દીધું હતું. મહત્વપૂર્ણ છે કે આજથી 10 દિવસ અગાઉ આરોગ્ય વિભાગે આજ સાઇટો પર તપાસ હાથ ધરીને નોટિસ ફટકારી હતી. તેમછતા કચરો અને બેઝમેન્ટમાં ભરેલા પાણી દૂર કરવામાં ન આવતા આજે આ બંને સાઇટોને સિલ મારી દેવાયું હતું. અને 24 કલાકમાં પાણી તથા કચરો સાફ કરવાના આદેશો આપવામાં આવ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article