Ahmedabad: ગુજરાત ATSએ નકલી દસ્તાવેજ કેસના આરોપીને ઝડપી પાડ્યો, 9 વર્ષથી હતો વોન્ટેડ

|

Jan 22, 2021 | 9:11 AM

Ahmedabad: ગુજરાત ATSએ નકલી દસ્તાવેજ કેસના આરોપીને ઝડપી પાડ્યો, 9 વર્ષથી હતો વોન્ટેડનકલી દસ્તાવેજ કેસના એક આરોપીને ગુજરાત એટીએસે ઝડપી પાડ્યો છે. આ આરોપી છેલ્લા 9 વર્ષથી ફરાર હતો અને વોન્ટેડ હતો.

Ahmedabad: ગુજરાત ATSએ નકલી દસ્તાવેજ કેસના આરોપીને ઝડપી પાડ્યો, 9 વર્ષથી હતો વોન્ટેડ
વોન્ટેડ આરોપી ઝડપાયો

Follow us on

Ahmedabad: નકલી દસ્તાવેજ કેસના એક આરોપીને ગુજરાત એટીએસે ઝડપી પાડ્યો છે. આ આરોપી છેલ્લા 9 વર્ષથી ફરાર હતો અને વોન્ટેડ હતો. જેણે રબ્બર સ્ટેમ્પનો ઉપયોગ કરીને વિઝા બનાવ્યાં હતાં. તપાસમાં ખુલ્યું છે કે આ આરોપીએ અત્યારસુધીમાં 15 લોકોના વિઝા કઢાવ્યાં હતાં. તમામ વિઝા મુંબઈના ધર્મેશ નામના શખ્સ પાસે કઢાવ્યા હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે. એટીએસ આ આરોપીની પૂછપરછ કરી રહી છે. ત્યારે તપાસ દરમ્યાન બીજી કેટલીક મહત્વની વિગતો પણ સામે આવે તેવી શક્યતાઓ છે.

 

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

Next Article