રામોલ વિસ્તારમાં વિશાળ ભૂવો પડવાની સાથે ચોમાસામાં અત્યાર સુધી કુલ 71 ભૂવા પડ્યા

|

Oct 23, 2019 | 5:10 AM

અમદાવાદ શહેરમાં વધુ એક ભૂવો પડ્યો છે. રામોલ વિસ્તારમાં વિશાળ ભૂવો પડવાની સાથે ચોમાસામાં અત્યાર સુધી કુલ 71 ભૂવા પડ્યા છે. જેને લઈને ભૂવા નગરીની ઓળખ ઉભી થતી જાય છે. મહત્વનું છે કે, ચોમાસામાં ભૂવો પડવો કુદરતી ઘટના છે. પરંતુ અમદવાદમાં છેલ્લા 10 દિવસથી કોઈ વરસાદ ન હોવા છતાં ભૂવો પડ્યો છે. આ તમામ ભૂવા […]

રામોલ વિસ્તારમાં વિશાળ ભૂવો પડવાની સાથે ચોમાસામાં અત્યાર સુધી કુલ 71 ભૂવા પડ્યા

Follow us on

અમદાવાદ શહેરમાં વધુ એક ભૂવો પડ્યો છે. રામોલ વિસ્તારમાં વિશાળ ભૂવો પડવાની સાથે ચોમાસામાં અત્યાર સુધી કુલ 71 ભૂવા પડ્યા છે. જેને લઈને ભૂવા નગરીની ઓળખ ઉભી થતી જાય છે. મહત્વનું છે કે, ચોમાસામાં ભૂવો પડવો કુદરતી ઘટના છે. પરંતુ અમદવાદમાં છેલ્લા 10 દિવસથી કોઈ વરસાદ ન હોવા છતાં ભૂવો પડ્યો છે. આ તમામ ભૂવા તંત્રની પોલી ખોલી રહ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

આ પણ વાંચોઃ કચ્છની કોયલ ગીતા રબારી પણ ડેન્ગ્યુની ઝપટમાં આવ્યા, ભૂજની હોસ્પિટલમાં લઈ રહ્યા છે સારવાર

Next Article