AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: એકને વધારે અને એકને ઓછું ઈન્સેન્ટિવ મળવાનાં મુદ્દે FMG ઈન્ટર્નની હડતાળની ચિમકી, 1220 બેડની કામગીરી ખોરવાવાની શક્યતા

| Updated on: Apr 29, 2021 | 10:56 AM
Share

Ahmedabad: 1200 બેડની હોસ્પિટલમાં કામ કરતા FMG ઇન્ટર્ન દ્વારા હડતાળની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. 900 બેડમાં લેવામાં આવેલા ઇન્ટર્નને વધુ સ્ટાઈપેન્ડ અને ઇનસેન્ટિવ અપાતું હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.

Ahmedabad: 1200 બેડની હોસ્પિટલમાં કામ કરતા FMG ઇન્ટર્ન દ્વારા હડતાળની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. 900 બેડમાં લેવામાં આવેલા ઇન્ટર્નને વધુ સ્ટાઈપેન્ડ અને ઇનસેન્ટિવ અપાતું હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. કર્મચારીઓએ અન્યાય થતો હોવાના આક્ષેપ સાથે આજથી હડતાળ પાડવાની ચીમકી ઉચ્ચારવામાં આવતા આજે 1200 બેડમાં ઇન્ટર્ન હડતાળ પાડે તો કામ અટકવાની શકયતા જોવાઈ રહી છે. ઈન્ટર્ન દ્વારા કર્મચારીઓએ નોડલ ઓફિસરને લેટર લખીને પણ જાણ કરી છે.

 

g clip-path="url(#clip0_868_265)">