અમદાવાદ: કાલુપુરના ચોખા બજારમા લાગી ભીષણ આગ, જુઓ VIDEO

|

Oct 05, 2020 | 1:19 PM

અમદાવાદના કાલુપુર વિસ્તારની ચોખા બજારમા ભીષણ આગ લાગી હતી. લગભગ 10થી 12 દુકાનોમા આગ લાગતા તમામ દુકાનો આગમાં બળીને ખાક થઈ ગઈ હતી. ફાયરબ્રિગેડની 11 ગાડીઓએ આગ પર કાબુ મેળવ્યો હતો. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો […]

અમદાવાદ: કાલુપુરના ચોખા બજારમા લાગી ભીષણ આગ, જુઓ VIDEO

Follow us on

અમદાવાદના કાલુપુર વિસ્તારની ચોખા બજારમા ભીષણ આગ લાગી હતી. લગભગ 10થી 12 દુકાનોમા આગ લાગતા તમામ દુકાનો આગમાં બળીને ખાક થઈ ગઈ હતી. ફાયરબ્રિગેડની 11 ગાડીઓએ આગ પર કાબુ મેળવ્યો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: અમદાવાદ: ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા નિવારવા 105 બિલ્ડિંગના બેઝમેન્ટ પાર્કિંગના દબાણો તોડાયાં

Published On - 10:13 am, Tue, 10 March 20

Next Article