અમદાવાદના એક પરિવારને ઘરમાંથી 101 વર્ષ જૂનો સાઉથ આફ્રિકાની પરમિટનો પાસપોર્ટ હાથ લાગ્યો

|

Feb 10, 2020 | 3:13 PM

અમદાવાદના એક પરિવારના ઘરમાંથી એક 101 વર્ષ જૂનો દસ્તાવેજ હાથ લાગ્યો છે. વાણંદ સમાજના એક પરિવારના ઘરમાંથી 101 વર્ષ જૂનો પાસપોર્ટ હાથ લાગતા સૌ કોઈ અચંબિત બની ગયું છે. આ પાસપોર્ટ 26 ડિસેમ્બર 1919માં જાહેર કરાયો હતો. જેમાં પૂર્વી આફ્રિકાના તંજાનિયાના જાંજીબારમાં ખાનગી વ્યવસાય માટે મંજૂરી અપાઈ હતી. આ સાથે મગનભાઈનું વારસનામું પણ મળી આવ્યું […]

અમદાવાદના એક પરિવારને ઘરમાંથી 101 વર્ષ જૂનો સાઉથ આફ્રિકાની પરમિટનો પાસપોર્ટ હાથ લાગ્યો

Follow us on

અમદાવાદના એક પરિવારના ઘરમાંથી એક 101 વર્ષ જૂનો દસ્તાવેજ હાથ લાગ્યો છે. વાણંદ સમાજના એક પરિવારના ઘરમાંથી 101 વર્ષ જૂનો પાસપોર્ટ હાથ લાગતા સૌ કોઈ અચંબિત બની ગયું છે. આ પાસપોર્ટ 26 ડિસેમ્બર 1919માં જાહેર કરાયો હતો. જેમાં પૂર્વી આફ્રિકાના તંજાનિયાના જાંજીબારમાં ખાનગી વ્યવસાય માટે મંજૂરી અપાઈ હતી. આ સાથે મગનભાઈનું વારસનામું પણ મળી આવ્યું છે. જેમાં તેમની સંપત્તિ પરિવારને આપવાનો ઉલ્લેખ છે.

જાણો કેટલો કિંમતી છે પાસપોર્ટ

રીજનલ પાસપોર્ટ ઓફિસર સોનિયા યાદવે જણાવ્યું કે, 1919માં જાહેર આ પાસપોર્ટ બહુ કિંમતી છે. તેમને અનેક વખત વર્ષ 1950 અને 1960ના પાસપોર્ટની કોપી મળે છે. આ પરિવાર હાલ અમદાવાદના વસ્ત્રાલમાં વસવાટ કરે છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article