ગણેશ ચતુર્થીના પર્વની શરૂઆત સાથે ભક્તોમાં અનેરો ઉત્સાહ, ગજાનંદ આયો બાપ્પા, રિદ્ધિ-સિદ્ધિ લાયો

|

Sep 01, 2019 | 5:34 PM

ગુજરાતમાં તથા દેશભરમાં ગણેશોત્સવની જોરશોરથી તૈયારી ચાલી રહી છે. ગણેશચતુર્થીને લઇને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વખતે ગણેશચતુર્થીના તહેવારમાં અનેક પ્રકારના ગણેશજી જોવા મળ્યો છે. આ પણ વાંચોઃ અમદાવાદમાં રસ્તાઓનું સમારકામ શરૂ કરી દેવાયું, ત્રણ મહિના સુધી સુભાષ બ્રિજને રવિવારે બંધ રખાશે Web Stories View more SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા […]

ગણેશ ચતુર્થીના પર્વની શરૂઆત સાથે ભક્તોમાં અનેરો ઉત્સાહ, ગજાનંદ આયો બાપ્પા, રિદ્ધિ-સિદ્ધિ લાયો

Follow us on

ગુજરાતમાં તથા દેશભરમાં ગણેશોત્સવની જોરશોરથી તૈયારી ચાલી રહી છે. ગણેશચતુર્થીને લઇને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વખતે ગણેશચતુર્થીના તહેવારમાં અનેક પ્રકારના ગણેશજી જોવા મળ્યો છે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં રસ્તાઓનું સમારકામ શરૂ કરી દેવાયું, ત્રણ મહિના સુધી સુભાષ બ્રિજને રવિવારે બંધ રખાશે

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

મૂર્તિકારો દ્વારા પાંદડા, ચોકલેટ, માટી તથા જાત જાતની વેરાયટીથી ગણેશજીની મૂર્તિ બનાવવામાં આવી છે. અને નવા પ્રકારના ગણેશજી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. અમદાવાદના ગુલબાઇ ટેકરા વિસ્તારમાં પણ ગણેશજીની મૂર્તિને ઘરે લઇ જવા લોકોની ભીડ જામી છે. અને લોકો વાજતે ગાજતે ગણેશજીની પધરામણી પણ કરી રહ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

 

Next Article