અમદાવાદ: મોલ ફરી થયા ખુલા, કોર્પોરેશને શહેરમાં મોલ ખોલવાની કરી જાહેરાત

|

Apr 01, 2020 | 9:54 AM

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ફરી એકવાર શહેરમાં મોલ ખોલવાની જાહેરાત કરી છે. અમદાવાદમાં મોલ ખુલતા જ લોકોએ ખરીદી માટે દોટ મૂકી હતી. AMCએ અગાઉ મોલને માત્ર હોમ ડિલિવરી જ કરવાની સૂચના આપી હતી, પરંતુ 3 દિવસ બાદ ફરી એકવાર મોલમાંથી લોકોને ખરીદી કરવાની છૂટ આપી છે. આ પણ વાંચો: ટ્રેન ટિકિટનું બૂકિંગ શરૂ! 14 એપ્રિલ મધરાતથી દોડનારી […]

અમદાવાદ: મોલ ફરી થયા ખુલા, કોર્પોરેશને શહેરમાં મોલ ખોલવાની કરી જાહેરાત

Follow us on

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ફરી એકવાર શહેરમાં મોલ ખોલવાની જાહેરાત કરી છે. અમદાવાદમાં મોલ ખુલતા જ લોકોએ ખરીદી માટે દોટ મૂકી હતી. AMCએ અગાઉ મોલને માત્ર હોમ ડિલિવરી જ કરવાની સૂચના આપી હતી, પરંતુ 3 દિવસ બાદ ફરી એકવાર મોલમાંથી લોકોને ખરીદી કરવાની છૂટ આપી છે.

આ પણ વાંચો: ટ્રેન ટિકિટનું બૂકિંગ શરૂ! 14 એપ્રિલ મધરાતથી દોડનારી ટ્રેનોનું બૂકિંગ કરી શકાશે

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article