અમદાવાદમાંથી 1 કરોડનુ MD ડ્રગ્સ પકડ્યુ, પોલીસ કર્મી સહિત 4 ઝડપાયા

અમદાવાદમાંથી 1 કરોડનુ MD ડ્રગ્સ પકડ્યુ, પોલીસ કર્મી સહિત 4 ઝડપાયા


અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે, સીટીએમ વિસ્તારમાંથી રૂપિયા એક કરોડની કિંમતનો, MD ડ્ર્ગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. આશ્ચર્યની વાત તો એ છે કે, અમદાવાદ શહેરમાં MD ડ્ર્ગ્સના જથ્થાની હેરાફેરી, પોલીસ કર્મીને સાથે રાખીને જ કરવામાં આવતી હતી. ક્રાઈમ બ્રાન્ચે, ડ્રગ્સની હેરાફેરીમાં સંડોવાયેલા પોલીસ કર્મચારી સહીત કુલ ચાર આરોપીની ધરપકડ કરી છે. આ લોકો અમદાવાદ શહેરમાં છેલ્લા એક મહિનાથી સુવ્યવસ્થિત રીતે MD ડ્ર્ગ્સના જથ્થાની હેરાફેરી કરતા હોવાનું સામે આવ્યુ છે.

આ પણ વાંચોઃસુરતના સાડીના વેપારીનો કંગનાને અનોખો સપોર્ટ, સાડી ઉપર કંગના ફોટો છાપી, કંગનાને મણિકર્ણિકા-ઝાસીની રાણી દર્શાવી

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Click on your DTH Provider to Add TV9 Gujarati