AHMEDABAD : કોરોનાના કેસોમાં સતત ઉછાળો, માસ્કની ડિમાન્ડમાં 10 ગણો વધારો

|

Apr 11, 2021 | 4:46 PM

AHMEDABAD : એક સમય એવો હતો કે કેસ ઘટ્તા લાખો બનાવેલા માસ્ક પડી રહ્યા હતા. ત્યાં ફરી કેસ વધતા માસ્કની ડિમાન્ડ હાઇટાઇમ વધી છે. અને તેમાં પણ માસ્ક બનવાના ઓર્ડરમાં 5 દિવસનું વેટિંગ ચાલી રહ્યું છે.

AHMEDABAD : કોરોનાના કેસોમાં સતત ઉછાળો, માસ્કની ડિમાન્ડમાં 10 ગણો વધારો
માસ્કની ડિમાન્ડ વધી

Follow us on

AHMEDABAD : એક સમય એવો હતો કે કેસ ઘટ્તા લાખો બનાવેલા માસ્ક પડી રહ્યા હતા. ત્યાં ફરી કેસ વધતા માસ્કની ડિમાન્ડ હાઇટાઇમ વધી છે. અને તેમાં પણ માસ્ક બનવાના ઓર્ડરમાં 5 દિવસનું વેટિંગ ચાલી રહ્યું છે.

કોરોના કેસ સામે માસ્ક અને સોસીયલ ડિસ્ટન્સ ઉપાય છે. ત્યારે કોરોના કેસ વધતા અને ફરજીયાત માસ્ક વચ્ચે માસ્કની ડિમાન્ડ વધી છે. અને તે પણ 10 ગણી માસ્કની ડિમાન્ડ વધી છે.

3 મહિના પહેલા 1 હજારની ડિમાન્ડ હતી. જે હાલમાં વધીને 10 હજારની ડિમાન્ડ થઈ છે. જેને લઈને ફેકટરીમાં એક દિવસમાં 1 લાખ ઉપર માસ્ક બનાવાઇ રહ્યા છે.એટલું જ નહિ પણ માસ્કની ડિમાન્ડ વધતા ઓર્ડરમાં પણ 5 દિવસના વેઇટિંગ ચાલી રહ્યા છે. જેને જોતા પહેલી લહેર સામે બીજી લહેરમાં માસ્કની ડિમાન્ડ વધુ મનાઈ રહી છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

વધતી માસ્કની ડિમાન્ડ સામે માસ્ક બનાવનારે ચિંતા પણ વ્યક્ત કરી છે કે શહેરમાં ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. સાથે જ માસ્ક બનાવનારે લોકોને સચેત રહેવા પણ અપીલ કરી છે. સાથે ન નાઈટ કરફ્યુમાં છૂટછાટ આપવામાં આવે તો માસ્કની ડિમાન્ડને પહોંચી વડાય તેવું પણ માંગ માસ્ક બનાવનાર તરફથી ઉઠી છે.

Published On - 4:45 pm, Sun, 11 April 21

Next Article