ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણીનો મહિલાને માર મારતો વીડીયો થયો વાયરલ, કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કર્યા ભાજપ પર આકરા પ્રહારો, જુઓ VIDEO

|

Jun 02, 2019 | 4:31 PM

ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણીની દાદાગીરીનો વીડિયો વાયરલ થવા મુદ્દે કોંગ્રેસ પણ લડી લેવાના મૂડમાં છે. ત્યારે કોંગ્રેસે સત્તાધારી પક્ષના ધારાસભ્યના અણછાજતા વર્તન પર પ્રહાર કરતા રાજ્ય સરકારને સવાલો કર્યા છે. મહિલાને માર મારવાના વીડિયો પર કોંગ્રેસે ભાજપ સરકાર પર નિશાન તાક્યુ છે અને ભાજપ સરકાર માત્ર મહિલા સશક્તિકરણની વાતો જ કરતી હોવાનો આક્ષેપ કર્યો છે. […]

ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણીનો મહિલાને માર મારતો વીડીયો થયો વાયરલ, કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કર્યા ભાજપ પર આકરા પ્રહારો, જુઓ VIDEO

Follow us on

ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણીની દાદાગીરીનો વીડિયો વાયરલ થવા મુદ્દે કોંગ્રેસ પણ લડી લેવાના મૂડમાં છે. ત્યારે કોંગ્રેસે સત્તાધારી પક્ષના ધારાસભ્યના અણછાજતા વર્તન પર પ્રહાર કરતા રાજ્ય સરકારને સવાલો કર્યા છે.

મહિલાને માર મારવાના વીડિયો પર કોંગ્રેસે ભાજપ સરકાર પર નિશાન તાક્યુ છે અને ભાજપ સરકાર માત્ર મહિલા સશક્તિકરણની વાતો જ કરતી હોવાનો આક્ષેપ કર્યો છે. સાથે જ મહિલાને માર મારવાના વીડિયો મામલે કોંગ્રેસે પણ સરકાર સામે કાર્યવાહીની માગ કરી છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

TV9 Gujarati

 

કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોષીએ કહ્યું કે સત્તાધારી પક્ષના ધારાસભ્ય દ્વારા મહિલા પર માર મારતા મન ફાવે તેમ વર્તન કર્યુ છે. રાજય સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું કે ભાજપ માત્ર મહિલા સશક્તિકરણ વાતો કરે છે. ભાજપ સરકાર પણ જાહેરમાં આવી રીતે માર મારી મન ફાવે તેમ વર્તન કર્યુ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી આ અંગે જવાબ આપે તેવી કોંગ્રેસે માંગ કરી છે. કોંગ્રેસ પક્ષ દ્વારા આ મહિલાના ન્યાય માટે જે કરવાનુ થશે તે તમામ કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો: અમદાવાદમાં રિવરફ્રન્ટ પર ચાલી રહેલા મેળાની રાઈડમાં ફસાયા 40 લોકો, ફાયરબ્રિગેડે કર્યુ રેસ્ક્યુ ઓપરેશન, જુઓ PHOTOS

Next Article