VIDEO: અમદાવાદની સ્કૂલમાં છત પડવાની ઘટનામાં ટ્રસ્ટી અને આચાર્ય સામે ફરિયાદ, છત પડવાથી 5 વિદ્યાર્થી થયા હતા ઘાયલ

|

Aug 31, 2019 | 7:14 AM

અમદાવાદમાં બાપુનગર વિસ્તારમાં આવેલી ખાલસા સ્કૂલમાં ગઈકાલે છતના પોપડા પડવાની ઘટના સામે આવી હતી. સ્કૂલની ઈમારતના મરામતમાં બદેરકારી દખાવતા આ ઘટના ઘટી હતી. જેમાં આજે 5 લોકો સામે પોલીસે ગુનો નોંધ્યો છે. મહત્વનું છે કે ગઈકાલે છતના પોપડા પડતા 4 થી 5 વિદ્યાર્થીઓને ઈજાઓ પહોંચી છે, ત્યારે આજે પોલીસે ટ્રસ્ટી અને આચાર્ય સહિત કુલ 5 […]

VIDEO: અમદાવાદની સ્કૂલમાં છત પડવાની ઘટનામાં ટ્રસ્ટી અને આચાર્ય સામે ફરિયાદ, છત પડવાથી 5 વિદ્યાર્થી થયા હતા ઘાયલ

Follow us on

અમદાવાદમાં બાપુનગર વિસ્તારમાં આવેલી ખાલસા સ્કૂલમાં ગઈકાલે છતના પોપડા પડવાની ઘટના સામે આવી હતી. સ્કૂલની ઈમારતના મરામતમાં બદેરકારી દખાવતા આ ઘટના ઘટી હતી. જેમાં આજે 5 લોકો સામે પોલીસે ગુનો નોંધ્યો છે. મહત્વનું છે કે ગઈકાલે છતના પોપડા પડતા 4 થી 5 વિદ્યાર્થીઓને ઈજાઓ પહોંચી છે, ત્યારે આજે પોલીસે ટ્રસ્ટી અને આચાર્ય સહિત કુલ 5 સામે ગુનો નોંધ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: અકસ્માતમાં મૃતક યુવાનનો જૂનો વીડિયો વાયરલ, જુઓ ચાલુ કારમાં શું કરી રહ્યો છે યુવાન?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

Next Article