નારોલમાં અફોર્ડેબલ હાઉસિંગ યોજનાના નામે બિલ્ડરે 1 કરોડ 5 લાખ લીધા પછી ગ્રાહકોને આપી આવી ધમકી

|

May 13, 2019 | 5:09 AM

ઘરના ઘરના નામે બિલ્ડરે કરી છેતરપિંડી ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા અમદાવાદના નારોલમાં એફોર્ડેબલ હાઉસિંગ યોજના હેઠળ મકાન બાંધવાનું નક્કી કરાયું. જે પેટે જીતેન્દ્ર એન્ડ કંપનીએ ફ્લેટ બાંધવાનું કહીને સોસાયટીના સભ્યો પાસેથી 1 કરોડ 5 લાખ જેટલી રકમ ઉઘરાવી. આ પણ વાંચોઃ છઠ્ઠા તબક્કાના મતદાન સાથે 438 બેઠકનો હિસાબ EVMમાં બંધ, જાણો 7મા તબક્કામાં […]

નારોલમાં અફોર્ડેબલ હાઉસિંગ યોજનાના નામે બિલ્ડરે 1 કરોડ 5 લાખ લીધા પછી ગ્રાહકોને આપી આવી ધમકી

Follow us on

ઘરના ઘરના નામે બિલ્ડરે કરી છેતરપિંડી ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા અમદાવાદના નારોલમાં એફોર્ડેબલ હાઉસિંગ યોજના હેઠળ મકાન બાંધવાનું નક્કી કરાયું. જે પેટે જીતેન્દ્ર એન્ડ કંપનીએ ફ્લેટ બાંધવાનું કહીને સોસાયટીના સભ્યો પાસેથી 1 કરોડ 5 લાખ જેટલી રકમ ઉઘરાવી.

આ પણ વાંચોઃ છઠ્ઠા તબક્કાના મતદાન સાથે 438 બેઠકનો હિસાબ EVMમાં બંધ, જાણો 7મા તબક્કામાં કયા રાજ્યોની કેટલી બેઠક પર થશે વોટિંગ

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

જય જવાન જય કિસાન કૉ-ઓપરેટિવ સોસાયટીના સભ્યોએ નાણાં આપ્યા બાદ પણ મકાન ન બંધાયા. જેથી સોસાયટીના સભ્યોએ નાણાં પરત માંગ્યા તો બિલ્ડરે ધમકી આપી. બિલ્ડરે મકાન પણ ન બાંધ્યા અને નાણાં પણ ન આપીને છેતરપિંડી કરી. આ કેસમાં સરખેજ પોલીસ સ્ટેશનમાં બિલ્ડર સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

TV9 Gujarati

 

Next Article