Gujarati NewsGujaratAhmedabad authority suspends bu permission of apple hospital over lack of fire safety measures
અમદાવાદ એપલ હોસ્પિટલનું BU પરમિશન રદ કરવામાં આવ્યું
અમદવાદમાં પરિમલ ગાર્ડન પાસે થોડા દિવસ પહેલા જ નાના બાળકોની હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બની હતી. તે એપલ હોસ્પિટલની BU પરમિશન રદ કરવામાં આવી છે. ફાયર સેફ્ટિ NOCના હોવાને કારણે BU રદ કરવામાં આવી છે. TV9 Gujarati Web Stories View more Narsingh Mantra : આ એક મંત્રથી ભૂત પ્રેત ભાગી જશે, દેવરાહા બાબા એ જણાવ્યો […]
Follow us on
અમદવાદમાં પરિમલ ગાર્ડન પાસે થોડા દિવસ પહેલા જ નાના બાળકોની હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બની હતી. તે એપલ હોસ્પિટલની BU પરમિશન રદ કરવામાં આવી છે. ફાયર સેફ્ટિ NOCના હોવાને કારણે BU રદ કરવામાં આવી છે.
હોસ્પિટલને ખાલી કરવા માટે તંત્ર દ્વારા એક અઠવાડીયાનો સમય આપવામાં આવ્યો છે. તંત્ર દ્નારા હોસ્પિટલ સીલ કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ જ આ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી પણ કોઈ જાનહાનિ થઈ નહતી.