VIDEO: અમદાવાદના ગ્રામ્ય વિસ્તારો કોરોનાની ઝપેટમાં, સેનેટાઈઝ કરવાની કામગીરી શરૂ

|

Sep 29, 2020 | 2:17 PM

અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના પોઝિટીવ કેસ વધતાં જિલ્લા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. જિલ્લાના ગામોને સેનિટાઈઝ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેતલપુર ગામને સ્પેશિયલ ફોગિંગ મશીનથી સેનેટાઈઝ કરવામાં આવ્યું છે. જેમાં 7 નાના મશીન અને 1 વેહિકલ માઉન્ટેડ કેનનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.   Web Stories View more આજનું રાશિફળ તારીખ : 04-05-2024 મુકેશ […]

VIDEO: અમદાવાદના ગ્રામ્ય વિસ્તારો કોરોનાની ઝપેટમાં, સેનેટાઈઝ કરવાની કામગીરી શરૂ

Follow us on

અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના પોઝિટીવ કેસ વધતાં જિલ્લા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. જિલ્લાના ગામોને સેનિટાઈઝ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેતલપુર ગામને સ્પેશિયલ ફોગિંગ મશીનથી સેનેટાઈઝ કરવામાં આવ્યું છે. જેમાં 7 નાના મશીન અને 1 વેહિકલ માઉન્ટેડ કેનનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

 

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 11:52 am, Sun, 26 April 20

Next Article