નમસ્તે ટ્રમ્પ: અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પનું ગુજરાતી સંસ્કૃતિથી થશે સ્વાગત, તમામ કલાકારો પોતાનું પરર્ફોમન્સ કરવા માટે તૈયાર

|

Feb 24, 2020 | 3:13 AM

આજે 24મી ફેબ્રુઆરીનો દિવસ ભારત માટે સુવર્ણ રહેશે. વિશ્વની બે મોટી મહાસત્તાઓનું મિલન એક મંચ ઉપર સાથે દેખાશે. જેની નોંધ વિશ્વ કક્ષાએ લેવાશે. ટ્રમ્પનું 11.40 કલાકે એરપોર્ટ પર આગમન થશે. ત્યારબાદ 12.15 વાગ્યે ગાંધી આશ્રમની મુલાકાત કરશે. તે પછી મોટેરા સ્ટેડિયમમાં સંબોધન કરશે અને બપોરે 2.30 કલાકે એરપોર્ટ જવા માટે રવાના થશે. Web Stories View […]

નમસ્તે ટ્રમ્પ: અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પનું ગુજરાતી સંસ્કૃતિથી થશે સ્વાગત, તમામ કલાકારો પોતાનું પરર્ફોમન્સ કરવા માટે તૈયાર

Follow us on

આજે 24મી ફેબ્રુઆરીનો દિવસ ભારત માટે સુવર્ણ રહેશે. વિશ્વની બે મોટી મહાસત્તાઓનું મિલન એક મંચ ઉપર સાથે દેખાશે. જેની નોંધ વિશ્વ કક્ષાએ લેવાશે. ટ્રમ્પનું 11.40 કલાકે એરપોર્ટ પર આગમન થશે. ત્યારબાદ 12.15 વાગ્યે ગાંધી આશ્રમની મુલાકાત કરશે. તે પછી મોટેરા સ્ટેડિયમમાં સંબોધન કરશે અને બપોરે 2.30 કલાકે એરપોર્ટ જવા માટે રવાના થશે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ત્યારે તેને લઈ સમગ્ર રાજ્યના કલાકારો પોતાનું પરર્ફોમન્સ કરવા માટે તૈયાર છે. એરપોર્ટ પર ગુજરાતી શૈલીમાં ટ્રમ્પ દંપતીનું સ્વાગત કરવામાં આવશે. કાર્યક્રમને લઈ તમામ પ્રકારની તૈયારીઓ કરી લેવામાં આવી છે. 14 ગ્રુપના 256 કલાકાર ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિના નૃત્ય રજૂ કરશે. તે સિવાય ટ્રમ્પના આગમન સમયે 19 કલાકાર શંખનાદ કરશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 આ પણ વાંચો: VIDEO: વડાપ્રધાન મોદી અને ટ્રમ્પનો આ જાપાનીઝ ફેન ખાસ સ્વાગત કરવા માટે ગાંધી આશ્રમ પહોંચ્યો

Next Article