RSSનું સેવાકાર્ય: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકરો દ્વારા જરૂરિયાતમંદ લોકોને કરિયાણાની કીટનું વિતરણ

|

Apr 02, 2020 | 5:34 AM

કિંજલ મિશ્રા| અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકરો સેવાકાર્યમાં લાગ્યા છે. પૂર્વ વિસ્તારમાં ઘરે-ઘરે સર્વે કરીને જરૂરિયાતમંદ લોકોની યાદી બનાવી છે. જેના આધારે કરિયાણાની કીટ બનાવી છે. RSSના 800થી વધુ કાર્યકર્તાઓ રાઉન્ડ ધ ક્લોક બે શિફ્ટમાં કામ કરે છે. અને જરૂરિયાતવાળા લોકોના ઘર સુધી કીટ પહોંચાડે છે. આ પણ વાંચો: VIDEO: પચ્છિમ કચ્છ પોલીસનો […]

RSSનું સેવાકાર્ય: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકરો દ્વારા જરૂરિયાતમંદ લોકોને કરિયાણાની કીટનું વિતરણ

Follow us on

કિંજલ મિશ્રા| અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકરો સેવાકાર્યમાં લાગ્યા છે. પૂર્વ વિસ્તારમાં ઘરે-ઘરે સર્વે કરીને જરૂરિયાતમંદ લોકોની યાદી બનાવી છે. જેના આધારે કરિયાણાની કીટ બનાવી છે. RSSના 800થી વધુ કાર્યકર્તાઓ રાઉન્ડ ધ ક્લોક બે શિફ્ટમાં કામ કરે છે. અને જરૂરિયાતવાળા લોકોના ઘર સુધી કીટ પહોંચાડે છે.

આ પણ વાંચો: VIDEO: પચ્છિમ કચ્છ પોલીસનો નવો અભિગમ, પોલીસ બેન્ડ દ્વારા લોકોનું કરવામાં આવે છે અભિવાદન

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article