ગુજરાતમાં કોરોનાને લઈ અગમચેતીના ભાગરૂપે મોટેરા સ્ટેડિયમમાં હોસ્પિટલ ઉભી કરવાની વિચારણા, 17 હોસ્ટેલને સ્ટેન્ડ બાય કરવામાં આવી

|

Mar 31, 2020 | 4:52 AM

કિંજલ મિશ્રા | ગુજરાતમાં કોરોના વાઇરસના દર્દીઓની સંખ્યા વધતાની સાથે જ તંત્રની ચિંતામાં પણ વધારો થયો છે. ત્યારે અગમચેતીની ભાગરૂપે રાજ્ય સરકારે 17 હોસ્ટેલને સ્ટેન્ડ બાય કરવામાં આવી છે. તો સાથે જ સ્થિતિ વધુ વણસે તો વિશ્વના સૌથી વિશાળ મોટેરા ક્રિકેટ સ્ટેડિયમનો ઉપયોગ કરવાની પણ તંત્રએ વિચારણા શરૂ કરી છે. અને મોટેરામાં હંગામી હોસ્પિટલ બનાવવા […]

ગુજરાતમાં કોરોનાને લઈ અગમચેતીના ભાગરૂપે મોટેરા સ્ટેડિયમમાં હોસ્પિટલ ઉભી કરવાની વિચારણા, 17 હોસ્ટેલને સ્ટેન્ડ બાય કરવામાં આવી

Follow us on

કિંજલ મિશ્રા | ગુજરાતમાં કોરોના વાઇરસના દર્દીઓની સંખ્યા વધતાની સાથે જ તંત્રની ચિંતામાં પણ વધારો થયો છે. ત્યારે અગમચેતીની ભાગરૂપે રાજ્ય સરકારે 17 હોસ્ટેલને સ્ટેન્ડ બાય કરવામાં આવી છે. તો સાથે જ સ્થિતિ વધુ વણસે તો વિશ્વના સૌથી વિશાળ મોટેરા ક્રિકેટ સ્ટેડિયમનો ઉપયોગ કરવાની પણ તંત્રએ વિચારણા શરૂ કરી છે. અને મોટેરામાં હંગામી હોસ્પિટલ બનાવવા માટેની જરૂરી કાર્યવાહી પૂર્ણ કરી છે.

આ પણ વાંચો: VIDEO: ગાંધીનગરમાં ઘરેબેઠા મળશે આવશ્યક વસ્તુઓ, નાગરિકો ઘરની બહાર ન નીકળે તે માટે નિર્ણય

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Published On - 4:42 am, Tue, 31 March 20

Next Article