અમદાવાદઃ કર્ણાવતી ક્લબની રેસ્ટોરન્ટને 10 હજારનો દંડ, ભોજનમાંથી વંદો નિકળતા મચ્યો હોબાળો

|

Oct 05, 2020 | 1:18 PM

અમદાવાદની પ્રસિદ્ધ કર્ણાવતી ક્લબની રેસ્ટોરન્ટને મ્યુનિસિપલ કોર્પોરેશને 10 હજારનો દંડ ફટકાર્યો છે. કર્ણાવતી ક્લબની રેસ્ટોરન્ટના ભોજનમાંથી વંદો નિકળતા હોબાળો મચ્યો હતો. જે બાદ ક્લબ અને કોર્પોરેશને રોસ્ટોરન્ટને નોટિસ ફટકારી હતી. જો કે કોન્ટ્રાક્ટ TGBનો હોવાથી ભીનુ સંકેલવાના પ્રયાસ થયાના આરોપ પણ લાગી રહ્યાં છે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories […]

અમદાવાદઃ કર્ણાવતી ક્લબની રેસ્ટોરન્ટને 10 હજારનો દંડ, ભોજનમાંથી વંદો નિકળતા મચ્યો હોબાળો

Follow us on

અમદાવાદની પ્રસિદ્ધ કર્ણાવતી ક્લબની રેસ્ટોરન્ટને મ્યુનિસિપલ કોર્પોરેશને 10 હજારનો દંડ ફટકાર્યો છે. કર્ણાવતી ક્લબની રેસ્ટોરન્ટના ભોજનમાંથી વંદો નિકળતા હોબાળો મચ્યો હતો. જે બાદ ક્લબ અને કોર્પોરેશને રોસ્ટોરન્ટને નોટિસ ફટકારી હતી. જો કે કોન્ટ્રાક્ટ TGBનો હોવાથી ભીનુ સંકેલવાના પ્રયાસ થયાના આરોપ પણ લાગી રહ્યાં છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: અમદાવાદ: કાલુપુરના ચોખા બજારમા લાગી ભીષણ આગ, જુઓ VIDEO

Published On - 10:37 am, Tue, 10 March 20

Next Article