VIDEO: ભગવાન જગન્નાથની રથયાત્રામાં બ્લાસ્ટની અફવા બાદ પણ સુરક્ષાનું નિરીક્ષણ કે ખાલી દેખાડો?

|

Jun 26, 2019 | 6:23 AM

અમદાવાદ કોર્પોરેશનના સત્તાધીશોએ હદ કરી નાખી. રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કરવા નીકળેલા મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને અધિકારીઓ એસી કારમાંથી નીચે જ ન ઉતર્યા. તેઓ રથયાત્રાના સરસપુરથી જગન્નાથ મંદિર સુધીના રૂટ પર કેવી તૈયારીઓ કરવામાં આવી છે. તેની સમીક્ષા કરવા નીકળ્યા હતા. જેથી દરેક સ્થળે ઉભા રહીને ત્યાં શું કામ થયું છે. તેનું નિરીક્ષણ કરવાનું હોય […]

VIDEO: ભગવાન જગન્નાથની રથયાત્રામાં બ્લાસ્ટની અફવા બાદ પણ સુરક્ષાનું નિરીક્ષણ કે ખાલી દેખાડો?

Follow us on

અમદાવાદ કોર્પોરેશનના સત્તાધીશોએ હદ કરી નાખી. રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કરવા નીકળેલા મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને અધિકારીઓ એસી કારમાંથી નીચે જ ન ઉતર્યા. તેઓ રથયાત્રાના સરસપુરથી જગન્નાથ મંદિર સુધીના રૂટ પર કેવી તૈયારીઓ કરવામાં આવી છે. તેની સમીક્ષા કરવા નીકળ્યા હતા. જેથી દરેક સ્થળે ઉભા રહીને ત્યાં શું કામ થયું છે. તેનું નિરીક્ષણ કરવાનું હોય છે. પરંતુ સત્તાધીશો તો કારમાંથી નીચે ઉતર્યા જ નહીં.

આ પણ વાંચોઃ ગુજરાતની આ દિકરીએ પોતાની મહેનતના આધારે નેવીમાં મેળવી મોટી સફળતા, જુઓ આ VIDEO

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

જમીન પર પગ મૂકવાની તેમણે તસ્દી પણ ન લીધી અને આખાય રૂટનું નિરીક્ષણ કારમાં બેસીને જ કરી નાખ્યું. ચાર જુલાઈએ રથયાત્રા છે. હવે કારમાંથી કરેલા નિરીક્ષણમાં કોઈ ચૂક રહી ગઈ અને રથયાત્રાના દિવસે કોઈ અણબનાવ બન્યો તો તેના માટે જવાબદાર કોણ ? રહેશે તે એક મોટો સવાલ છે. જોકે, કેટલીક જગ્યાએ ભયજનક મકાનો અને રોડ બાબતે સૂચનાઓ પણ આપવામાં આવી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article