VIDEO: અમદાવાદ: જન્માષ્ટમીના પર્વને લઈ ST બસ સ્ટેન્ડ પર મુસાફરોની ભીડ, સૌરાષ્ટ્ર રહેતા મુસાફરો તહેવારની મોજ માણવા જઈ રહ્યા છે વતન

|

Aug 23, 2019 | 5:16 AM

જન્માષ્ટમીના પર્વને લઈ મુસાફરોની ભીડ હવે જનમાર્ગો પર દેખાઈ રહી છે. ખાનગી બસ સંચાલકો જ્યાં એક તરફ ડબલ ભાવ વસુલી, ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે. તેવામાં અનેક મુસાફરો એવા છે જે ST બસની મુસાફરી કરવાનું પસંદ કરી રહ્યા છે. આ પણ વાંચો: પિઝા ખાવાના ચસ્કા ભારે પડી શકે છે! Pizza Hutની ફુડ પ્લેટમાંથી નીકળી જીવાત, […]

VIDEO: અમદાવાદ: જન્માષ્ટમીના પર્વને લઈ ST બસ સ્ટેન્ડ પર મુસાફરોની ભીડ, સૌરાષ્ટ્ર રહેતા મુસાફરો તહેવારની મોજ માણવા જઈ રહ્યા છે વતન

Follow us on

જન્માષ્ટમીના પર્વને લઈ મુસાફરોની ભીડ હવે જનમાર્ગો પર દેખાઈ રહી છે. ખાનગી બસ સંચાલકો જ્યાં એક તરફ ડબલ ભાવ વસુલી, ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે. તેવામાં અનેક મુસાફરો એવા છે જે ST બસની મુસાફરી કરવાનું પસંદ કરી રહ્યા છે.

આ પણ વાંચો: પિઝા ખાવાના ચસ્કા ભારે પડી શકે છે! Pizza Hutની ફુડ પ્લેટમાંથી નીકળી જીવાત, જુઓ VIDEO

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

VIDEOમાં આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે અમદાવાદના એસ.ટી બસ સ્ટેન્ડના છે. અહી, સૌરાષ્ટ્ર તરફ જતા મુસાફરોની ભારે ભીડ જોવા મળી છે. ખાસ દ્વારકા, જામનગર,રાજકોટ, અમરેલી તરફ જતા મુસાફરોની સંખ્યા વધુ છે. તેઓ ખાનગી બસ કરતા ST બસની મુસાફરી કરવાનું વધુ પસંદ કરી રહ્યા છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article