VIDEO: અમદાવાદમાં સાબરમતી જેલના બે કેદીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ

|

Apr 28, 2020 | 8:12 AM

રાજ્યમાં કોરોનાના સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે. ત્યારે અમદાવાદની સાબરમતી જેલના બે કેદીઓને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. ઇસનપુર પોલીસે ઝડપેલો એક આરોપી પણ કોરોનાની ચપેટમાં આવ્યો છે અને પેરોલ રજા પુરી કરી પરત ફરેલા પાકા કામના કેદીને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રિપોર્ટ પોઝિટિવ આવતા બન્ને કેદીને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. અને જેલમાં […]

VIDEO: અમદાવાદમાં સાબરમતી જેલના બે કેદીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ

Follow us on

રાજ્યમાં કોરોનાના સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે. ત્યારે અમદાવાદની સાબરમતી જેલના બે કેદીઓને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. ઇસનપુર પોલીસે ઝડપેલો એક આરોપી પણ કોરોનાની ચપેટમાં આવ્યો છે અને પેરોલ રજા પુરી કરી પરત ફરેલા પાકા કામના કેદીને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રિપોર્ટ પોઝિટિવ આવતા બન્ને કેદીને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. અને જેલમાં આવતા નવા કેદીઓનું સાબરમતી જેલ દ્વારા મેડિકલ ચેકીંગ કરાવાય રહ્યું છે.

આ પણ વાંચો: VIDEO: ખરીદી માટે લોકોની પડાપડી! સાણંદના મુખ્ય બજારમાં લોકોની ભારે ભીડ ઉમટી

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 8:12 am, Tue, 28 April 20

Next Article