નવરાત્રિમાં યુવતીની છેડતી કરતા પહેલા સાવધાન! છેડતી કરવી પડશે ભારે, જુઓ VIDEO

|

Sep 28, 2019 | 6:09 AM

નવરાત્રિમાં યુવતીઓની છેડતી કરતા પહેલા સાવધાન. મહિલાઓ અને યુવતીઓની છેડતી કરવી ભારે પડશે. કેમ કે, નવરાત્રિમાં યુવતીઓની સલામતી માટે અમદાવાદ મહિલા પોલીસ દર વર્ષની માફક સર્તક થઈ ગઈ છે. મહિલા પોલીસે 14 ટીમો બનાવી છે. ખાનગી ડ્રેસમાં મહિલા પોલીસ કોસ્ટેબલ ક્લ્બ અને પાર્ટી પ્લોટમાં તહેનાત કરવામાં આવશે. રોમિયોગીરી કરનારા યુવકોને ઓળખીને કાયદાનો પાઠ ભણાવશે. મહિલા […]

નવરાત્રિમાં યુવતીની છેડતી કરતા પહેલા સાવધાન! છેડતી કરવી પડશે ભારે, જુઓ VIDEO

Follow us on

નવરાત્રિમાં યુવતીઓની છેડતી કરતા પહેલા સાવધાન. મહિલાઓ અને યુવતીઓની છેડતી કરવી ભારે પડશે. કેમ કે, નવરાત્રિમાં યુવતીઓની સલામતી માટે અમદાવાદ મહિલા પોલીસ દર વર્ષની માફક સર્તક થઈ ગઈ છે. મહિલા પોલીસે 14 ટીમો બનાવી છે. ખાનગી ડ્રેસમાં મહિલા પોલીસ કોસ્ટેબલ ક્લ્બ અને પાર્ટી પ્લોટમાં તહેનાત કરવામાં આવશે. રોમિયોગીરી કરનારા યુવકોને ઓળખીને કાયદાનો પાઠ ભણાવશે. મહિલા ક્રાઇમ બ્રાંચે યુવતીઓને સોશિયલ મીડિયા દ્વારા અજાણ્યા શખ્સો સાથે નવરાત્રીના ગરબા રમવા નહીં જવાની પણ સૂચના આપી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: સુરતઃ રસ્તા પર મળ્યું મોત, બાઇક સ્લીપ થતા થાંભલા સાથે અથડાતા યુવકનું થયું મોત, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article